________________
૩૦
જૈન ગૂર્જર કવિઓ: ૮
(જુઓ મોટી દેશી ક્ર. ૧૫)] ૧૯૮ ઉંચી મેડી રહિ રહી હો રાજિ દીવડલઉ બલઈ રે આકાસિ .
કલાલણી ! તઈ માંહકો સાહબઉ મોહીઉ હો રાજિ. (જ્ઞાનસાગરકૃત આર્દ્રકુમાર, ૧૧, સં.૧૭૨૭, વડોદરા, અમરચંદકત
વિદ્યાવિલાસ, ૧-૫, સં. ૧૭૪૫, રાધનપર) ૧૯૯ ઉંચી મેડી લાલ કિમાડી દિવલઈ જ્યોતિ લગાઈવો
ગુમાની ગ્વાલા ! હમ સું મનડું મેલ હો
(કેસરકુશલકૃત વશી, ૧લું સ્ત, સં.૧૭૮૬ આસ.) ૨૦૦ ઉંચે ઉંચે ડુંગરિયે જઈ રહ્યો, ભલું કીધું નેમનાથ, મેરે લાલ
(મેરુવિજયકત વસ્તુપાલ રાસ, સં.૧૭૨૧) ૨૦૧ ઉંચે ટેબે દેરડી રે સોનું ઘડે સોનાર
(કાંતિવિજયકત ચોવીશી, પાપ્રભ સ્વ. સિં. ૧૮મી સદી), ક્ષેમવર્ધનકૃત
સુરસુંદરી., ૩૫, સં.૧૮૫ર, લ.સં. ૧૮૬૮) ૨િ૦૧.૧ ઉંચો ગઢ ગિરનારિ, ઉંચાં તે ગઢનાં હો ઠાકુર માલીઆંજી
(જુઓ ક.૧૭૨૫) ૦ ઉંચો ગઢ ગિરનારિ કો રે મનમોહના નેમ
(જુઓ ક.૨૦૪)] ૨૦૨ ઉંચો ગઢ ગ્વાલેરકો રે તલે ગંગાના તાલ
નરાયનાં, તરે તારે) વિન હું નિ રહું
(ધર્મમંદિરત મુનિપતિ, ૬, સં. ૧૭૨૫) ૨૦૩ ઉંચો ગઢ ગ્વાલેર કો મનમોહનાં લાલ .
જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૨-૧૪, સં.૧૭૫૫)
[જિનહર્ષકૃત પાર્શ્વનાથ સ્ત, સં.૧૭પપ આસ.] ૨૦૪ ઉંચો ગઢ ગિરનારિ કો રે મનમોહના નેમ
(રામવિજયકત ચોવીશી, વાસુપૂજ્ય સ્ત, સં. ૧૭૮૦ આસ.), ૨૦૫ ઉંચો ચોરો રે ચોવટો, માએ મોરંગી ખાટ આપેલાલ
વિશુદ્ધવિમલકત વીશી, વજૂધર સ્ત, સિં. ૧૮૦૪]) ૨૦૬ ઉંચો ને અલબેલો રે કામણગારો કાનુડો
(વીરવિજયકૃત ૯૯ પ્રકારી પૂજા, સં.૧૮૮૪). , ૨૦૭ ઉજલી છઠ આશાંઢની જો
(વીરવિજયકત ગોડી પાર્થ ઢાલિયાં, ૪, સં.૧૯૧૬) [૨૦૭.૧ ઊઠ કલાલણ ભર ઘડો રે, દારુડાર મૂલ્ય બતાવ
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, પ-૧૧, સં. ૧૮૪૨)] ૨૦૮ ઉઠિ કલાલિની ! ભરિ ઘડો દે નયણે નીંદ નિવાર જુઓ ક્ર.૩૨૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org