________________
૨૮
૧૮૩ ઇમ કો ન જાવિ રે – મારૂણી
-
(વિજયશેખરસ્કૃત ઋષિદત્તા., ૨-૭, સં.૧૭૦૭)
૧૮૪ ઇમ ધત્રો ધણનઇ રિચાવઇ (પરચાવે) – કેદારો [જુઓ ક્ર.૨૬૬. જિનરાજસૂરિકૃત શાલિભદ્ર રાસની ૨૧મી ઢાળ [સં.૧૬૭૮; તથ લક્ષ્મીકલ્લોલકૃત ધન્ના સઝાય, સં.૧૬મી સદી ?]
(આનંદઘનકૃત ચોવીશી, ૯મું સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ પરમસાગરકૃત વિક્રમાદિત્ય., ૨, સં.૧૭૨૪; કેસરકુશલકૃત ૧૮ પાપસ્થાનક સઝાય, ૧૩, સં.૧૭૩૦)
[(જિનહર્ષકૃત શ્રીપાલ રાસ, સં.૧૭૪૦; ઉદયકમલકૃત વિજયશેઠ વિજયાશેઠાણી ચો., સં.૧૮૨૧; લાલચંદકૃત શ્રીપાલ રાસ, સં.૧૮૩૭) ઇમ ધનુ ધણનઈ સમઝાવઇ
(રાજસિંહકૃત આરામશોભાચિરત્ર, ૧૨, સં.૧૬૮૭)]
[૧૮૪.૧ ઇમ મારા ઘણું સવાઈ ઢોલા
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭–૨૧, સં.૧૮૪૨)] ૧૮૫ ઇમ મોહ તણી સુણી વાણી રે.
(બ્રહ્મમુનિકૃત શાંતિનાથ વિવાહલો, [સં.૧૬૦૦ આસ.]) [૧૮૫.૧ ઇમ સુણી ચડવડ ચાલીઆ
(મહીરાજકૃત નલ-દવદંતી રાસ, સં.૧૬૧૨) ૧૮૫.૨ ઇલગા રે
(ઋષભદાસકૃત કુમારપાળ રાસ, સં.૧૬૭૦) ૦ ઈશાનેદ્ર ખોલઇ ધરઇ (લીઇ) (જુઓ ૪.૧૮૮)]
જૈન ગૂર્જર કવિઓ ઃ
૧૮૬ ઈશ્વરવીવાહલાની ઢાલ રાગ રામગિરી (જયવંતસૂરિકૃત ઋષિદત્તા., [૫], સં.૧૯૪૩) [૧૮૬.૧ ઇસઉ ૨ અઇમત્તઉ મુનિવર વંદીયઇ
(શ્રીસોમકૃત ભુવનનંદા ચો., સં.૧૭૨૫)] ૧૮૭ ઇસ નગરીકા વણજારા રે – વણજારાની – કેદારો
(ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦, ભરત રાસ, ૫૨, સં.૧૬૭૮, કયવન્ના રાસ, ૧, [સં.૧૬૮૩] તથા હીરવિજય રાસ, સં.૧૬૮૫)
૧૮૮ (૧) ઇસાહિંદ (ઇશાનેન્દ્ર) ખોલઇ ધરઇ
Jain Education International
(ગુણવિનયકૃત કર્મચન્દ્ર પ્રબંધ, ૮, સં.૧૬૫૫) [૧૬૬૫] (૨) ઇશાનેન્દ્ર ખોäિ લીઇ એ [જુઓ ૬.૬૬૯] (સકલચન્દ્રકૃત વાસુપૂજ્ય રાગમય સ્ત., ૪૮, સં.૧૬૫૦ આસ.)
For Private & Personal Use Only
www.jainelibrary.org