________________
દેશીઓની અનુક્રમણિકા
પહેરણ દખણી ચીર ઓઢણ પીલી પામી મહારા લાલ (લલનાં) (માનસાગરકૃત વિક્રમસેન., ૩-૧૨, સં.૧૭૨૪; મોહનવિજયકૃત ચંદ રાસ, ૨-૬, સં.૧૭૮૩)
૧૭૬ ઇણ સરોવિરયાર પાલિ ઉભા દોય રાવિ (રાઉલા) માંરા લાલ (મોહનવિજયકૃત ચંદ., ૧-૩, સં.૧૭૮૩; સત્યસાગરકૃત દેવરાજ., ૨-૯, સં.૧૭૯૯; નેમવિજયકૃત થંભણાદિ સ્ત., ૧૨, સં.૧૮૧૧) ૧૭૭ ઇણિ અવસર તિહાં ટુંબનું રે આવ્યું ટોલું એક રે ચતુર નર ! ઉભા ઓલગડી કરઇ હે લાલ [જુઓ ક્ર.૭૭૪]
(વાનશ્રાવકકૃત વિબુધવિમલસૂરિ રાસ, ૯, સં.૧૮૨૦; વિનયવિજયયશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૩-૪, સં.૧૭૩૮)
ઇણે (એણે) અવસર તિહાં હૂંબનો રે – સારંગમલ્હાર
(કનકસુંદરકૃત હરિશ્ચન્દ્ર., ૩-૭, સં..૧૬૯૭; વીરવિજયકૃત ધમ્મિલ., ૧-૧૩, સં.૧૮૯૬)
[૧૭૭.૧ ઇણિ અવસર દસઉર પુરઇ
(જિનહર્ષકૃત મૌન એકાદશી સ્ત., ૩, સં.૧૭૫૫ આસ.)] ૧૭૮ ઇણિ પરિ શાંતિ જિજ્ઞેસરુ, મઈ ગાયો ધરી ઉલ્લાસો રે થાંમલા નગરનો રાજીઓ, પ્રભુ આપે મુગતિનો વાસો રે. તથા સાચો સામિ સંખેસરો એ.
(જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૪-૭, સં.૧૭૦૭)
[૧૭૮.૧ ઇણિ પુરિ કંબલ કોઈ ન લેસ (જુઓ ક્ર.૧૭૦) (યશોવિજયકૃત સમુદ્રવહાણ સંવાદ, સં.૧૭૧૭; જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૧૭૫૫)]
૧૭૯ ઇતના દિન હું જાણીતી રે હાં – કેદારો (જુઓ ક્ર.૨૬૧) : જિનરાજસૂરિના શાલિભદ્ર રાસની ૨૯મી ઢાળ, [સં.૧૬૭૮]
(જિનહર્ષકૃત ચંદનમલયાગિરિ, ૯, સં.૧૭૪૪ તથા ઉપમિત., ૪૪, સં.૧૭૪૫)
૧૮૦ ઇતને ઇતના ક્યા કરણા ?
(ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં.૧૬૮૫)
૧૮૧ ઇન્દ્રઇ કોપ કીયઉ
(જયવંતસૂરિકૃત ઋષિદત્તા., [૩૬], સં.૧૬૪૩) ૧૮૨ ઇન્દ્ર ભણે નમીરાયનઈ
૨૭
(જિનોદયસૂરિકૃત હંસરાજ., ૧-૩, સં.૧૬૮૦) [૧૮૨.૧ ઇભ્ય આઠ તિહાં મિલિયાં
(ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો.,૧૬, સં.૧૬૭૪)]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org