SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ (જ્ઞાનવિમલકૃત રણસિંહ., સં.૧૭૭૦ આસ.; ગંગવિજયકૃત કુસુમશ્રી., ૪૮, સં.૧૭૭૭) ૧૬૫ ઇંદ્ગુણી ચોરી રે [જુઓ ક્ર.૧૧૭૭] (મોહનવિજયકૃત રત્નપાલ., ૪-૯, સં.૧૭૬૦) [જિનહર્ષકૃત આરામશોભા રાસ, ૯, સં.૧૭૬૧] [૧૬૫.૧ ઇણ અવસર એક ઝુમનો (ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૮, સં.૧૬મી સદી)] ૧૬૬ ઇણ અવસર જંગ રાજીયો રે (શ્રીસારસ્કૃત આણંદ., ૧, સં.૧૬૮૮) ૧૬૭ ઇણ ડુંગરએ મન મોહ્યું (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૩-૩, સં.૧૭૫૫) ૧૬૮ ઇણ પિર જે મનિ આપણું - ધન્યાશ્રી (રત્નવર્ધનકૃત ઋષભદત્ત., ૨૧, સં.૧૭૩૩) ૧૬૯ ઇણ પિર ભાવ ભગત નિ આણી – ધન્યાસિરી : જિનરાજસૂરિની ચોવીશીની છેલ્લી ઢાળ [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ] (ધર્મવર્ધનકૃત સુરસુંદરી., ૪-૧૨, સં.૧૭૩૬) [દૈવચન્દ્રગણિકૃત ધ્યાનદીપિકા ચતુષ્પદી, સં.૧૭૬૬; રત્નવિમલકૃત ઇલાપુત્ર રાસ, સં.૧૮૩૯] ૧૭૦ ઇણ પુર કંબલ કોઇ ન લેસિ આસા સંધિની [જુઓ ક્ર.૧૭૮.૧] : જિનરાજસૂરિકૃત શાલિભદ્ર રાસની પાંચમી ઢાળ, [સં.૧૬૭૮] (જ્ઞાનમૂર્તિકૃત ૨૨ પરિષહ., સં.૧૭૨૫, ધર્મવર્ધનકૃત સુરસુંદરી., ૨૭, સં.૧૭૩૬; જિનહર્ષકૃત મહાબલ., ૪-૨૩, સં.૧૭૫૧) ૧૭૧ ઇણ બાંભણકે છોહરો ખેલન કંકર મારી રે (જ્ઞાનસાગરકૃત શ્રીપાલ., ૫, સં.૧૭૨૬) [૧૭૧.૧ ઇણ માખી રે અણખ મરુંગી... (જુઓ ૪.૧૪૨૪, ૨૦૪૭) (જુઓ મોટી દેશી ક્ર.૧૩)] ૧૭૨ ઇણ માખી રે સાલમ ફલી [જુઓ ક્ર.૧૪૨૪, ૨૦૪૭] (લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ., ૧૯, સં.૧૭૪૨) ૧૭૩ ઇષ્ટ રિતિ મોનઇ પાસજી સાંભરઇ (વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર., ૭, સં.૧૭૫૨) વિનયચન્દ્રકૃત ચતુર્વિશતિકા, સં.૧૭૫૨] ૧૭૪ ઇણ રે જગતમે નાગોર નગીનો (જિનરાજસૂરિષ્કૃત ચોવીશી, ૧૭મું સ્ત. [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ]) ૧૭૫ ઇણ સરવરીયારી પાલ ઉભી દોય નાગરી મહારા લાલ (લલનાં) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy