SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શીઓના અનુક્રમણિક ૧૫૯.૨ આંબલી લાલ રંગાવો વરનાં મોલીયાં (જુઓ ક્ર.૩૭) (પદ્મવિજયકૃત સમારાદિત્ય કેવલી રાસ, ૪–૧૦, સં.૧૮૪૨) ૦ આંબાના વડલા હેઠે ભર્યા રે સરોવર હેરો લે છે રે (જુઓ ક્ર.૧૧૯) ૦ આંબો મોયેંજી આંગણે (જુઓ ક્ર.૧૨૦)] ૧૬૦ ઇક દિન દાસી દોડતી - ગુડી રાગ [જુઓ ક્ર.૨૪૫.૬] (જિનરાજસૂરિકૃત શાલિ., ૩, સં.૧૬૭૮) [૧૬૦.૧ ઇક દિન માહાજન આવઇ (જુઓ ક્ર.૨૪૬) (જુઓ ક્ર.૭૨૪)] ૧૬૧ ઇક દિન સારથપતિ ભણઇ કોશા તુમ્હે [જુઓ ક્ર.૨૪૮] (આણંદપ્રમોદકૃત શાંતિ. વિવાહ., ૩, સં.૧૫૯૧, પાટણ) [૧૬૧.૧ ઇકવીસાની (જુઓ ૪.૨૫૪) (હીરકલશકૃત સિંહાસનબત્રીશી, સં.૧૬૩૬) ૧૬૨ ઇડર આંબા આંબિલી રે ઇડર દાડમ દ્રાખ ૨૫ (સમયસુંદરસ્કૃત થાવચ્ચા ચો., ૨-૭, સં.૧૬૯૧ તથા ચંપક ચો. ૨-૮, સં.૧૬૯૫; રાજરત્નકૃત વિજયશેઠ., ૨૫, સં.૧૬૯૬; જિનચન્દ્રસૂરિષ્કૃત મેઘકુમાર., ૫૧, સં.૧૭૨૭; જિનહર્ષકૃત મહાબલ., ૧-૮, સં.૧૭૫૧; ઉદયરત્નકૃત સુદર્શન., ૨૧, સં.૧૭૮૫; સુંદરકૃત ચોવીશી, ૨૨, સં.૧૮૨૧) [ધનચન્દ્રસૂરિષ્કૃત શીલવતીનો રાસ, સં.૧૬મી સદી; યશોવિજયકૃત સમુદ્રવહાણ સંવાદ, સં.૧૭૧૭; તથા ચોવીશી અને વીશી, વિનયવિજય તથા યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૧-૫, સં.૧૭૩૯; જિનહર્ષકૃત પાર્શ્વનાથ સ્ત., સં.૧૭૫૫ આસ.; વિનયચન્દ્રકૃત ચતુર્વિંશતિકા, ૧૭, સં.૧૭૫૫; જ્ઞાનવિમલકૃત ચંદ કેવલી રાસ, સં.૧૭૭૦; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૧-૬, સં.૧૮૪૨; વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨; ઉમેદચંદકૃત સુકોસલની ઢાળો, સં.૧૯૩૦] ૧૬૩ ઇડર ગિઢ લિઆંમણો રે ઉંચા મહેલ આવાસ સોલ વરસ ી ભોગવે રે, કમધજ કેશવદાસ ચંદાઉત મારુ ! રહીઓ ઇડિર છાય (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૨-૮, સં.૧૭૦૭) ૧૬૩ક ઇડરીયો ઇડરીયો ઓળગાંણે આબૂ ઉલગ્યો આબુ ઉલગ્યો રે લોલ્ (સમયસુંદરકૃત સીતારામ., ૪-૬, સં.૧૬૮૭ આસ.) ૧૬૪ ઇડી(એડી)રી ગેડી કરું, કંડરી કરું રે કબાણ, મોરા લાલ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy