SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ: ૮ ૧૫૫ (૧) આસારા યોગી (જોગી)ની [જુઓ ૪.૭૫૯.૧] - કેદારો જોગીયા કે કારણ બાગ લગાઉ, હું તો ફૂલડાં રે હું તો કલિયાં રે મિસ આઉં રે. આસણરા જોગી (જ્ઞાનસાગરકૃત ચિત્રસંભૂતિ., સં.૧૭૨૧; માનસાગરકૃત વિક્રમસેન, પ-૧૧, સં.૧૭૨૪; મોહનવિજયકૃત પુણ્યપાલ, ૨૨ ને ૨૩, સં.૧૭૬૩, જિનહર્ષકૃત ઢંઢણ સઝાય સિં. ૧૮મી સદી]; સુંદરકૃત ચોવીશી, ૧૦, સં.૧૮૨૧) (૨) આસણરા યોગીની – તબ તેતાં તુર કિણદિક આગ તમે બાબા છો કિણ રે યોગે રે આસરા યોગી (મોહનવિજયકૃત માનતુંગ, ૨૧, સં.૧૭૫૪) [(૩) આસણરા યોગી/જોગી (યશોવિજયકૃત ચોવીસી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ, જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૧૧, સં.૧૭૭૦; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૧–૧૪, સં.૧૮૪૨; આત્મારામકૃત ચોવીશી, સં.૧૯૩૯)] ૧૫૬ આસ ફલી મેરી આસ ફલી : જિનરાજસૂરિના શાલિભદ્ર રાસની બાવીસમી ઢાળ, સિં. ૧૬૭૮] (બિનહર્ષકૃત શ્રીપાલ, ૧૪, સં.૧૭૪૦) ૧૫૭ આસાઢો ધુર ઉનહ્યો (ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૮૫, સં.૧૭૬૯). ૧૫૮ આસોનું રૂડું અજુઆળિયું રે (ખુશાલમુનિકૃત ચોવીશી, મુનિસુવ્રત સ્ત... [સં.૧૮મી સદી પૂર્વાધ3) ૧૫૯ આસો માસે શરદ પૂનમની રાત જો . (ખુશાલમુનિવૃત ચોવીશી, ચન્દ્રપ્રભ સ્ત. [સં. ૧૮મી સદી પૂર્વાધ]) [૧૫૯.૧ આ સા રાગે, કયા ગુમાંન જિંદોની, આખર મિટ્ટીમેં રલિ જાંણાં | (લક્ષ્મીવલ્લભકૃત ઉપદેશ બત્તીસી, લે.સં. ૧૭૪૧) ૦ આંગણે ઉભા કાનજી ને ગરબે રમે ગોપી રે (જુઓ ૪.૭૧) ૦ આંગી અવલ બની છે રે આવો આદિસર જઈઈ (જુઓ ૪.૭૨) ૦ આંબરીઉં નઈ વરસાં રે ઊમાટે વડ ચૂઅઈ (જુઓ ક. ૧૧૭). ૦ આંબરીઓને કાંઈ ગાજે હો ભટિણી રાંણી વડ સુઈ (જુઓ ક.૧૧૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy