________________
૨૩
દેશીઓની અનુક્રમણિકા
સ્થૂલભદ્ર., ૧૫, સં.૧૮૬૭) [(8ષભવિજયકૃત રાજિમતી બારમાસ, સં. ૧૯૦૩ આસ.) આવો હરિ લાસરીયાવાલા અથવા ઓધવજી નહિ રે ઘટે એહવું (ઉત્તમવિજયકત નેમિરાજિમતી સ્નેહલ, સં.૧૮૭૬) આવો હરિ લાસરીયાવાલા, ', મીઠું મીઠું બોલતા સાર, દીઠવા એહવા ઝેર થકી ધુતારા
(પદ્મવિજયકત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૩, સં.૧૮૪૨)] ૦િ આવ્યઉ તિહાં નરહર જિણહર અતિ ઉલ્લાસિ
(જુઓ ક્ર. ૧૩૧) : ૦ આવ્યો માસ અસાઢ કે વાદળ બહુ કરે રે
(જુઓ ક્ર.૧૩૨) ૦ આવ્યો માસ વસંત
(જુઓ ક.૧૩૩) ૧૫૨.૧ આવ્યો રૂડો વસંત વાહા ઘેર આવો રે
(વીરવિજયકત સિદ્ધાચલ ગિરનાર સ્ત, સં.૧૯૦૫) ૧૫૨.૨ આવ્યો રે આવ્યો રે, જલધર ચિહું પખે
(જ્ઞાનવિમલકત ચંદ્ર કેવલી રાસ, ૧, સં.૧૭૭૦) ૧૫૨.૩ આવ્યો રે માનવભવ દોહિલો રે તે કોણ હારે ગેમારજી
(જુઓ ક્ર.૯૫૪)] ૧૫૩ આશ્રવ કારણ એ જાગ જાણીયે
(શ્રીસારફત આણંદ, ૧૫, સં.૧૬૮૮; જિનહર્ષકૃત શ્રીપાલ, ૨૦,
સં. ૧૭૪૦) [૧૫૩.૧ આષાઢભૂતિ અણગાર રે, કહે ગુરુ અમૃત વાણ રે જોગીસર ચેલા (જુઓ
ક્ર.૭૦૯.૨).
(વિનયવિજય તથા યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૩-૪, સં.૧૭૩૯) ૧૫૩.૨ આષાઢભૂતિના રાસની
(દર્શનવિજયકૃત પ્રેમલાલચ્છી રાસ, સં. ૧૬૮૯) ૧૫૩.૩ આષાઢ ભેરું ભૈરવ) આવે, ભૈરું ડમક ડાક બજાવે... (જુઓ .૪૯૭)
(જુઓ મોટી દેશી ક્ર. ૧૨) ૧૫૩.૪ આસકરણ અમીપાલ હો રે
આસકરણ અમીપાલ, શત્રુંજય જાત્રા કરાઈ રે, કરઈ રે.
(જિનહર્ષકત ગોડી પાર્શ્વ સ્ત, સં. ૧૮મી સદી)]. ૧૫૪ આસકી તેડી લગી સાંઇયા – કાલી પંજાબી
(મતિકુશલકત ચન્દ્રલેખા ચો., ૨૮, સં.૧૭૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org