________________
૨૨
(સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૨૭, સં.૧૮૧૮)
૧૪૫ આવો અલબેલા હો નાહ !, રમલ કરો મુજ મંદિરેજી (ગંગવિજયકૃત કુસુમશ્રી., ૩૭, સં.૧૭૭૭)
૧૪૬ આવો આવો જશોદાના કાન ગોઠડી કરીયે રે
(વીરવિજયકૃત સ્થૂલભદ્ર વેલ, ૧૪, સં.૧૮૬૨ તથા ગોડી પાર્શ્વ ઢાળિયાં, ૧૬, સં.૧૯૧૬)
[૧૪૬.૧ આવો આવો જી મેહલે અવંતઇ
(વિનયચન્દ્રકૃત વિહરમાન જિન વીશી, ૭, સં.૧૭૫૪)] ૧૪૭ આવો આવો રે સયણ, ભગવતી સૂત્રને સુણિયે (વિજયલક્ષ્મીકૃત ૨૦ સ્થાનક પૂજા, સં.૧૮૪૫) [૧૪૭.૧ આવો આવો રે સહીઓ ઉપાસરે આવો
(વિવેકવિજયકૃત રિપુમર્દન રાસ, અંતની ઢાળ, સં.૧૭૬૧)] ૧૪૮ આવો ગરબે રમીયે રૂડા રામ સું રે
(જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૫-૧૧, સં.૧૭૫૫)
[જિનહષ્કૃત વીશી, ૪, સં.૧૭૪૫, વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર ચોપાઈ, ૧૪, સં.૧૮૧૦]
૧૪૯ આવો જમાઇ પ્રાહુણા, જયવંતાજી
(પદ્મવિજયકૃત જયાનંદ., ૪-૨૧, સં.૧૮૫૮; વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૧-૧૧, સં.૧૭૩૮).
[ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૭, સં.૧૬મી સદી, ઋષભદાસકૃત હીરવિજયસૂરિ રાસ, સં.૧૬૮૫] [૧૪૯.૧ આવો ને મંદિર માહરે હો લોલ (ત્રિલોકઋષિકૃત નેમવિવાહ, સં.૧૯૨૯) ૦ આવો મારગને દિત્ર ચઢો ચાખડીએ (જુઓ ક્ર.૧૫૧૬.)]
૧૫૦ આવો હાંરા રામજી, તો વિણ સૂનો રાજ (પુણ્યસાગકૃત અંજના., ૩-૨, સં.૧૬૮૯) ૧૫૧ આવો મ્હારી સહીયાં ગછપતિ વાંદવા
(જિનરાજસૂરિષ્કૃત વીશી, ચન્દ્રબાહુ જિન સ્ત., [સં.૧૭મી સદી - ઉત્તરાર્ધ])
૧૫૧ક આવો મારગને દિત્ર ચઢજો ચાખડીએ અથવા ચડજો ચાખડીએની (મોહનવિજયકૃત રત્નપાલ., ૨-૮, સં.૧૭૬૦)
૧૫૨ આવો હિર લાસરીયાવાલા
(વીરવિજયકૃત સ્થૂલભદ્ર વેલ, ૧૩, સં.૧૮૬૨; માણિક્યવિજયકૃત
Jain Education International
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
-
For Private & Personal Use Only
મલ્હાર
www.jainelibrary.org