SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૩૨ આવ્યો માસ અસાઢ કે વાદળ બહુ કરે રે (પદ્મચન્દ્રસૂરિકૃત વીશી, મહાભદ્રજિન સ્ત., [સં.૧૭૨૬]) ૧૩૩ આવ્યો માસ વસંત (વિનયવિજયકૃત ચોવીશી, શીતલ સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]) ૧૩૪ આવ દર (ઓરી) કે જા પરી હે વયરણ ! (મત) તરસાવે જીવ કે રતન સોનારકી હૈ ધૂડી એક મુઝ રે. આવ (માનસાગ૨કૃત વિક્રમસેન, ૪-૬, સં.૧૭૨૪; સત્યસાગરકૃત દેવરાજ., ૨-૮, સં.૧૭૯૯, સુસ્ત) ૧૩૫ આવ રે ઓલગાણા તારી કાંગણી ઝૂબે [જુઓ ક્ર.૧૪૨, ૧૦૧૧, ૧૬૨૪] (મોહનવિજયકૃત ચંદ રાસ, ૪-૧૨, સં.૧૭૮૩) ૧૩૬ આવિઉ આવિઉ વૃંદાવનનઉ દાણી લાખીણી લાડી લેઇ ચલ્યુ રે – ધન્યાસી (જ્ઞાનસાગરકૃત શાંતિનાથ., ૨૧, સં.૧૭૨૦) ૧૩૭ આવિઉ મિલઉ સાહેલીયાં (આણંદપ્રમોદકૃત શાંતિ વિવાહ., ૨૧, સં.૧૫૯૧, પાટણ) ૧૩૮ આવિ રે રઢિઆલા રૂડા રાજવી રે (જ્ઞાનવિમલકૃત રણસિંહ રાસ, સં.૧૭૭૦ આસ.) ૧૩૯ આવિ વહેલી મંદિર મોરઇ, કમલે તું જગજનની – દેશાખ (દયાસાગરકૃત મદનકુમાર., સં.૧૬૬૯) ૧૪૦ આવી ધૂતારા નંદના રે ! તે ધૂત્યું ગોકલ ગામ (નેમવિજયકૃત શીલવતી. ૨-૧૩, સં.૧૭૫૦; મોહનવિજયકૃત નર્મદા., ૧૫, સં.૧૭૫૪ ને ચંદ રાસ, ૪-૨૧, સં.૧૭૮૩) - ૧૪૧ (૧) આવે રિષભનો પુત્ર – ધન્યાશ્રી (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦ તથા ભરત રાસ, ૭૯, સં.૧૬૭૮) ધન્યાશ્રી (૨) આવઇ આવઇ ૠષભનો પુત્ર ભરતનૃપ ભાવ સ્યું એ (દર્શનવિજયકૃત વિજયતિલકસૂરિ રાસ, અધિ.૨, સં.૧૬૯૭) ૧૪૨ આવે રે ઉલગાણા તાહરી કાંકરીને ઝુંબે (જુઓ ક્ર.૧૩૫) [ક્ર.૧૦૧૧, ૧૬૨૪] (જ્ઞાનવિમલકૃત જંબૂ રાસ, ૭, સં.૧૭૩૮) ૧૪૩ આવે રે મેરો પ્રીય આવે ૨૧ Jain Education International - (ન્યાયસાગરકૃત વીશી, દેવજશાજિન સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ]) ૧૪૪ આવે વર લટકંતા રે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy