SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ર0 જૈન ગૂર્જર કવિઓ: ૮ (જ્ઞાનકુશલકત પાર્શ્વ, ૨-૧૨, સં.૧૭૦૭) (૨) આયસડા લાંબા લાંબા કેશ કે કેશે કેશે હો ઘૂઘરાજી (પરમસાગરકત વિક્રમાદિત્ય., ૩૫, સં.૧૭૨૪) ૧૨૨ આયા નરવર (પા.નલવર) દેસ હોજી પુગલ હુતા પલાણીયા જુઓ ક્ર. ૧૦૦૭, ૨૨૬૧] (ધર્મમંદિરત મુનિપતિ., ૩-૨, સં.૧૭૨૫) ૧૨૩ આયો આયો કિ જે બાબર પાદશાહ (પરમસાગરકૃત વિક્રમાદિત્ય., પ૭, સં. ૧૭૨૪) ૧૨૪ આયો આયો હે બાઈજી ! યોગીડા-રો સાથ બાઈજી ! યોગીડા-રો સાથ આઈને ઉતરીઓ ચંપા બાગમેં હજી (ગુણચન્દ્રકૃત ચોવીશી, ૮મું સ્ત.) [૧૨૪.૧ આયો મારુજી વિણજારારો પોઠ, તમાખૂને લાયો રે મારા ગાઢ મારુ સૂરતી રે મારા લાલ. • (ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૧૧, સં. ૧૬મી સદી)] ૧૨૫ આયો રે ઘર આંગણ મોરે લાલ – વસંત (ન્યાયસાગરકત વીશી, સૂરપ્રભ જિન સ્ત., (સં. ૧૮મી સદી ઉત્તરાધી) [૧૨૫.૧ આયૌ આયૌ રી સમરતા દાદો આયો (જિનસુખસૂરિકૃત ચોવીશી, સં.૧૭૬૪)] ૧૨૬ આદ્રકુમાર રામલિ કરઈ રે હાં (ચન્દ્રકીર્તિત ધર્મબુદ્ધિ., ૧-૧૧, સં.૧૬૮૧) ૧૨૭ આરય દેશ પામીએ (ઋદ્ધિવિજયકૃત વરદત્ત., ૫, સં.૧૭૦૩) ૧૨૮ આ રસભર આયે લાલ નિણદી લોયણા – કાફી હુસેની (કનકસુંદરકત હરિશ્ચન્દ્ર, ૧-૪, સં. ૧૬૯૭). ૧૨૯ આરાધો અરનાથ અહોનિસિ – વેલાઉલ ઃ જિનરાજસૂરિની ચોવીશીના અરનાથ સ્તની, સં.૧૭મી સદી ઉત્તરાર્ધ (લાવણ્યચન્દ્રકૃત સાધુવંદના, ૯, સં. ૧૭૩૪) [, આદ્રકુમાર રામલિ કરાઈ રે હાં (જુઓ ક્ર. ૧૨૬)]. ૧૩૦ આલી ધન ઓપીઉ [આલીશન આપીઉં?] ધન વ્યાપારી – નટ જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૯-૧, સં. ૧૭૫૫) ૧૩૧ આવ્યઉ તિહાં નરહર જિણહર અતિ ઉલાસ (જિનહર્ષકૃત ઉપમિત., ૪, સં. ૧૭૪૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy