SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા (જુઓ ક્ર.૧૧૫) ૧૧૩.૨ આપ છંદે છબિયુ છલાવ રે (યશોવિજયકૃત ૩૫૦ ગાથાનું સ્ત., સં.૧૮મી સદી પૂર્વાર્ધ)] ૧૧૪ આપણહું ધન સવ વસ કીધું, મોહ મહિપતિ બલિઈ તુમે જોજો રે ભાઇ કર્મનો જોરો, કિમ જિનને જઇ મિલઈ ? (નૈમિવિજયકૃત થંભણાદિ સ્ત., ૬, સં.૧૮૧૧) ૧૧૫ આનંદ સ્યુ રાજા આવઇ જત્તિરી [જુઓ ક્ર.૬૧૮] (સુખસાગરકૃત વૃદ્ધિવિજય ભાસ, સં.૧૭૬૯) ૧૧૬ આપ-સવારથી જગ સહૂ રે (જિનરાજસૂરિકૃત શાલિભદ્ર., ૯, સં.૧૬૭૮ તથા ગજસુકુમાર, ૯, સં.૧૬૯૯; ધન્યાસી, જ્ઞાનસાગરકૃત શાંતિનાથ., ૧૮, સં.૧૭૨૦ તથા આષાઢભૂતિ., ૧૦, સં.૧૭૨૪) [જિનહર્ષકૃત નવવાડી સઝાય, અંતની ઢાળ, સં.૧૭૨૯ તથા ગુણકરંડ ગુણાવલી રાસ, અંતની ઢાળ, સં.૧૭૫૧] - ૧૧૭ (૧) આંબરી નઈ વરસઇ રે ઊમાદે વડ ચૂઅઇ રે - સિંધૂ આસ્યા (જિનહર્ષકૃત ઉપમિત., ૬૭, સં.૧૭૪૫ તથા શત્રુંજય રાસ, ૨-૨૬, સં.૧૭૫૫) (૨) આં(i)બરીઓને કાંઇ ગાજે હો ભટીઆંણી રાંણી વડે ચુઇ – એ ભટીયાણીની [જુઓ ક્ર.૬૩.૪, ૨૩૪, ૧૨૯૬૬] (મોહનવિજયકૃત રત્નપાલ., ૩-૫, સં.૧૭૬૦) ૧૧૮ આબૂ અચલ રળિયામણો રે જિન રાજે છે (પદ્મવિજયકૃત જયાનંદ., ૯-૪, સં.૧૮૫૮) [૧૧૮.૧ આબૂડો વાંકો ડુંગરો ઓલગડી, ઓલગડી દુહેલી રાણા કુંભરી રે (જુઓ ક્ર.૨૮૬) ૧૧૮.૨ આમ પધારો રાજ, લટકે પાવ ધરી‰ ૧૯ (મહાનંદકૃત ચોવીશી, સં.૧૮૪૯ આસ.)] ૧૧૯ આંબાના વડલા હેઠે ભર્યાં રે સરોવર હેરો લે છે રે (જુઓ ક્ર.૧૪૫૦) (વીરવિજયકૃત ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૮) ૧૨૦ આંબો મોર્યોજી આંગણે (કેસરકુશલકૃત વીશી, ૬ઠું સ્ત., સં.૧૭૦૬ આસ.) [૧૨૦.૧ આયઉ આયઉ સમરતા (સુમતિરંગકૃત હિરકેશી સાધુ સંધિ, સં.૧૭૨૭)] ૧૨૧ (૧) આયસડાની ઘૂઘરી રે Jain Education International માહરા આયસડારા લાંબા લાંબા કેશ કે કેશે કેશે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy