________________
૧૮
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
શાતાસૂત્ર., ૧૩, સં.૧૭૨૭ લગ.; જિનહર્ષકૃત મહાબલ, ૧-૨૬, સં.૧૭૫૧; ધન્યાશ્રી, મોહનવિજયકૃત રત્નપાલ., ૪-૧૮, સં.૧૭૬૦; સુંદરસ્કૃત ચોવીશી, ૨૫, સં.૧૮૨૧)
[સમયસુંદરકૃત પુણ્યસાર ચિરત્ર ચો., ૧૧, સં.૧૬૭૩; યશોવિજયકૃત ૩૫૦ ગાથાનું સ્ત., સં.૧૮મી સદી પૂર્વાર્ધ; જ્ઞાનવિમલકૃત બાર વ્રત ગ્રહણ રાસ, ૩, સં.૧૭૫૦; સુજાણકૃત શિયલ સઝાય, સં.૧૮૩૨; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૩-૧૦, સં.૧૮૪૨] ૧૦૫ આદિ જિગંદકી સેવ કરું દિન રાતીયાં
(રાજરત્નકૃત વિજયશેઠ., ૪, સં.૧૬૯૬)
૧૦૬ આદિ જિણંદ ! મયા કરો
(યશોવિજયકૃત દ્રવ્યગુણપર્યાય રાસ, ૫, સં.૧૭૧૧ લગ.)
૧૦૭ આદિ જિજ્ઞેસર ! વીનતી અમ્હારી
(જિનહર્ષકૃત મહાબલ., ૩-૧૫, સં.૧૭૫૧)
[૧૦૭.૧ આદિ જિન તાર સ્વામિ
(કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)]
૧૦૮ આદિ ધરમને કરવા : ઢાલ પહેલી નયસુંદરકૃત સુરસુંદરીના રાસની,
1
[સં.૧૬૪૬]
(કેદારો, વિજયશેખરસ્કૃત ત્રણ મિત્ર કથા, સં.૧૬૯૨, રંગવિજયકૃત પાર્શ્વનાથ., ૩, સં.૧૮૬૦)
૧૦૯ આદિનાથ ભમે હો ઘિર ધિર ગોચરી
(ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં.૧૬૮૫)
૧૧૦ આદિપુરુષ એ આદજી
(મોહનવિજયકૃત ચોવીશી, અનંત સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ]) ૧૧૧ આદીતે અરિહંત ! અમ ઘેર આવો રે
(ખુશાલમુનિકૃત ચોવીશી, અજિત સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાધ]) [૧૧૧.૧ આદીશ્વરની વિનતીની
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૫-૯, સં.૧૮૪૨)] ૧૧૨ આદીસર ! અવધારીએ
(જિનહર્ષકૃત શંખેશ્વર રાસ, ૩-૨૧, સં.૧૭૫૫) ૧૧૩ આદે આદિ જિનેસર નાભી-નરિંદ-મલ્હાર
(રંગવિજયકૃત શંખેશ્વર સ્ત., ૧૦, સં.૧૮૪૯) [૧૧૩.૧ આધી તો નીરું એલચી રે, કરહા ! આધી નાગરવેલ... (જુઓ ૪.૬૮૭)
(જુઓ મોટી દેશી ક્ર.૧૧)
૦ આનંદ સ્યુ રાજા આવઇ
Jain Education International
For Private & Personal Use Only
i
www.jainelibrary.org