SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૯૭.૩ આઠ ટકે કંકણ મોલ લીયો રે નણદી, કંકણનું નહીં મૂલ (જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૭, સં.૧૭૭૦)] ૯૮ આઠ ટકે કંકણો લીયો રે નણદી !, થિરક (ઠણક) રહ્યો મોરી બાંહ, કંકણો મોલ લીયો અરી કાહે મેં સનાહ રીસાઈ, કંકણો મોલ લીયો (જુઓ ક્ર.૨૯૩) (લાભવદ્વૈનકૃત ધર્મબુદ્ધિ., ૩૨, સં.૧૭૪૨; જિનહર્ષકૃત મહાબલ., ૨-૩૬, સં.૧૭૫૧ ને શત્રુંજય રાસ, ૨-૧૮, સં.૧૭૫૫; મોહનવિજયકૃત નર્મદા., ૩૨, સં.૧૭૫૪) વિનયચન્દ્રકૃત નારિંગપુર પાર્શ્વ સ્ત., તથા ૧૧ અંગ સઝાય, સં.૧૭૫૫; જિનહર્ષકૃત આદિનાથ સ્ત., પે, સં.૧૮મી સદી)] [૯૮.૧ આડા ડુંગર અતિ ઘણા રે, આડા ઘણા પલાસ (જુઓ ક્ર.૧૬૬૮)] ૯૯ આડો ન કરીએ રે, કીકા ! આડો ન કરીએ રે (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૯-૯, સં.૧૭૫૫) [૯૯.૧ આઢેલાલની [આછેલાલની ?] [જુઓ ક્ર.૭૬] (ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચોપાઈ, ૧, સં.૧૬૭૪)] ૧૦૦ આણંદ મંગલ માળ જીવ રહીએ (જ્ઞાનસાગરકૃત ગુણવર્મા રાસ, ૫-૧, સં.૧૭૯૭) [૧૦૦.૧ આતમ ગુણ જાણી રે જાણી એહના (જિનહર્ષકૃત હરિબલ મચ્છી રાસ, સં.૧૭૪૬)] ૧૦૧ આતમ ! તેરે રાજમઈ મોહરાય પરધાન ચોર ધન કઉં ન હરઇ ? (જ્ઞાનસાગરસ્કૃત આર્દ્રકુમાર., ૨, સં.૧૭૨૭) ૧૦૨ આતમ બુદ્ધિ ધરી મન ભાવઇજી - રામગિરી ૧૭ (ભાવશેખ૨કૃત સુદર્શન, ૭, સં.૧૬૮૧; કેદારો, વિજયશેખરસ્કૃત ત્રણ મિત્ર કથા, સં.૧૬૯૨) [૧૦૨.૧ આતમરામ (ગુણવિનયકૃત નલદવદંતી પ્રબંધ, ૧૧, સં.૧૬૬૫)] ૧૦૩ આતમા ! તું રાખે રે સીઅલ રાગ સિંધૂ (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ, ૨-૧૪, સં.૧૭૦૭) [૧૦૩.૧ આદનરાય પુહતલા/પુ ંત (નયસુંદરકૃત શત્રુંજયઉદ્ધાર રાસ, ૧, સં.૧૬૩૭)] ૧૦૪ આદર જીવની આદર જીવ ક્ષમા ગુણ આદર : સમયસુંદરની ક્ષમાછત્રીશીની [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ) (જિનરાજસૂક્િત વીશી, ૯ [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ]; પ્રીતિવિજયકૃત Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy