________________
દેશીઓની અનુક્રમણિકા
૩૦૯
(ગુણચન્દ્રકૃત ચોવીશી, ૨૨મું સ્ત; મોહનવિજયકૃત ચોવીશી, મુનિસુવ્રત
સ્ત., સિં.૧૮મી સદી ઉત્તરાર્ધ) ૨૩૦૯ હો પ્રીઉ પાતલિયા ! તમે છો માહરા હોયડાના હાર જો
પરદેશાની ચાકરી વાલા દોહીલી રે લોલ
(મોહનવિજયકત ચંદ રાસ, ૩-૨૦, સં.૧૭૮૩) ૨૩૧૦ હો પ્રીતમ ! તુમ બિનુ મેરે ન કોઈ
(નેમવિજયકૃત શીલવતી., ૬-૩, સં.૧૩૫૦) ૨૩૧૧ (૧) હો (અહો) મતવાલે સાજના જુિઓ ક.૬૩ ૧, ૧૧૧૭ક – પૂ.
ગોડી – હું મતવાલી સાજના) : ગુજરાત દેશમાં પ્રસિદ્ધ (આનંદઘનકત ચોવીશી. ૧૧મું સ્ત. સિં. ૧૮મી સદી પૂર્વાધ જ્ઞાનસાગરફત આષાઢભૂતિ., ૯, સં. ૧૭૨૪, શ્રીપાલ., ૧૨, સં. ૧૭૨૬ તથા આકુમાર, ૫, સં. ૧૭૨૭ જિનહર્ષકૃત ઉપમિત., ૯, સં.૧૭૪૫, લક્ષ્મીવલ્લભકૃત વિક્રમ પંચદંડ., ૪-૭, સં. ૧૭૨.૮) [જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૧૯, સં. ૧૭૭૦; જિનહર્ષકૃત ચિલાતીપુત્ર સ્વા., ૩, સં. ૧૮મી સદી ઉત્તરાર્ધ, જ્ઞાનસાગરકૃત ભાવપ્રકાશ સ., અંતની, સં.૧૭૮૭ (૨) હો મતવાલે સાજના, રજન આજ રહી (હો)ને રે
(મોહનવિજયકૃત ચંદ રાસ, ૩-૧, સં.૧૭૮૩) ૨૩૧૨ હો મતવાલે સાજના ! મુઝ કોઈ ન છેડો બે
(ઉદયરત્નકૃત ભુવનભાનું રાસ, પર, સં.૧૭૬૯) ૨૩૧૨ક હો મારા હોંસીયડા પ્રાણીયડાભાઈ ! હુંશ ન કીજે ખોટી : સાધુહંસકૃત
સઝાયની ઢાલ ૨૩૧૩ હો મિત્ત ! જાણ્યા મર્મ તમારા
(જિનવિજયકૃત ચોવીશી, સુવિધિ સ્ત, સિં.૧૮મી સદી ઉત્તરાર્ધ)) ૨૩૧૪ હો રંગ ભીના સુલૈં ભીના સાહિબા ! ઘરિ આજ્યો મહિવીર (પા.)
ઘરિ આવો મહિંદી રંગ લાગી
જિનહર્ષકૃત મહાબલ., ૪-૧૬, સં.૧૭પ૧). ૨૩૧૫ હો રંગરસીયા પંથી ! ચાલો , વિચિ બીજે કામ ન લાગિજ્યો,
પૂજ્યજીને મારો કાગલ દેયો (સરખાવો ક્ર. ૨૨૯૯) જુિઓ ક્ર. ૧૧૩૮]
(જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૬-૨૧, સં.૧૭૫૫), ૨૩૧૬ હોરી ખેલાવત કાન્હઈયા, નેમીસર સંગે લે ભઈયા
(વીરવિજયકૃત ૬૪ પ્રકારી પૂજા, સં.૧૮૭૪) ૨૩૧૭ હો રે મારા રાજ લસકરીઓ, કેતેક દુર હૈ આવિનિ ઉતરીઓ
મહિરાંમણ રાણો વાડીએ હે મારા રાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org