________________
૩૦૮
જૈન ગૂર્જર કવિઓ : ૮
૨૨૯૮ હો કોઈ આણ મીલાવે સાજના ! (જુઓ ક્ર.૪૧૨ અને ૧૯૦૨) :
(મોહનવિજયકૃત માનતુંગ, ૧૨, સં.૧૭૬૦) ૨૨૯૯ હો ગુણરસીયા પંથી ! ચાલજ્યો, વિચિ બીજે કામ મ લાગિજ્યો
(સરખાવો ક્ર. ૨૩૧૫).
(જિનહર્ષકૃત ચંદનમલયાગિરિ., ૧૩, સં.૧૭૪૪) ૨૩૦૦ હો જશોદાના જાયા
(વીરવિજયકૃત પૂલભદ્ર વેલ, ૩, સં. ૧૮૬૨) ૨૩૦૧ હોજી આવે તે આવણ દેય, હું નહી જાઉં માહારે સાસરે હો લાલ .
(કનકનિધાનકૃત રત્નચૂડ રાસ, ૧૧, સં. ૧૭૨૪). ૨૩૦૨ હોજી લુંબે ઝુંબે વરસલો મેહ આજ દહાડો ધણરી ત્રીજનો હો લાલ
જુિઓ ક્ર. ૧૭૪૪] (ધર્મવર્ધનકૃત સુરસુંદરી., ૧-૪, સં.૧૭૩૬; વિનયવિજય-યશોવિજયનો શ્રીપાલ રાસ, ૪–૨, સં.૧૭૩૮; સત્યસાગરકૃત દેવરાજ, ૧-૧,
સં.૧૭૮૯) ૨૩૦૩ હોજી લુંબે ઝુંબે વરસલો મેહ લશ્કર આયો દરિયાખાનરો લાલ (જુઓ
ક.૧૭૨૦, ૧૭૪૪૬, ૨૦૯૬) (કનકનિધાનકૃત રત્નચૂડ., ૧૧, સં.૧૭૨૪; કાંતિવિજયકૃત મહાબલ
રાસ, ૩-૧૨, સં. ૧૭૭૫) [૨૩૦૩.૧ હો નણદીરો વીરો, હાંરો લસકર રહ્યો રે લુભાય
સીયાલે બાટૂ ભલી રે ઉનાલે અજમેર... (જુઓ ક્ર.૧૯૫૧, ૨૧૨૪ક)
(જુઓ મોટી દેશી ક.૧૦૭)] ૨૩૦૪ હો નેમ ! ઘુઘરી તારી ઘમ ઘમ વાગે
(રૂપવિજયકૃત ગૌતમ-ગુરુ સ્તુતિ, સં. ૧૮૯૦ આસ.) ૨૩૦૫ હો નેમીસરજી !
(ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ, ૨-૨૦, સં. ૧૬૮૨) ર૩૦૬ હો પ્રીઉડા ! જિનચરણાંની સેવા
(જિનવિજયકૃત ચોવીશી, અજિત સ્ત, સં. ૧૭૮૫ લગ.) ૨૩૦૭ હો પ્રીહે પંખીડા પિયુ પાતળીયા] નારી ગુણાવલી ભાંમ તિામ/નામ]
પંજરીઓ કરી લીધો ઝરતે લોયણે રે લોલ (ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી, સં.૧૮પર, લ.સં.૧૮૬૮) દૂધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૯, સં. ૧૬મી સદી, પદ્મવિજયકૃત
સમરાદિત્ય કેવલી રાસ, ૮-૧૧, સં.૧૮૪૨] ૨૩૦૮ હો પીઉ પંખીડા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org