________________
૩૧૦
જૈન ગૂર્જર કવિઓ : ૮
(નેમવિજયકૃત થંભણાદિ સ્ત., ૨૬, સં.૧૮૧૧). ૨૩૧૮ હો રે લાલ સરવરપાણી ચીખલો રે લાલ ઘોડલા લપસ્યા જાય
(જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૭-૨૨, સં. ૧૭૫૫)
જિનહર્ષકૃત વીશી, ૬, સં.૧૭૪૫] ૨૩૧૯ હો રે વણજારીડા
(ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૯૧, સં.૧૭૬૯) ૨૩૨૦ હો લખમણા [લખલખણા] બારહટ (બારોટ) રાજાજીનૈ રીઝવિ ઘરિ
આવ (ઘરિ આયે) (જિનહર્ષકૃત મહાબલ., ૨-૧૮, સં.૧૭પ૧ તથા શત્રુંજય રાસ, પ-૧૫, સં.૧૭૫૫)
[જિનહર્ષકૃત આરામશોભા રાસ, ૪, સં.૧૭૬૧]. ૨૩૨૧ હો લાઈ બાંભણીયા હો લાઈ બાંભણી)
(જ્ઞાનસાગરકૃત નંદિષેણ., ૩, સં. ૧૭૨૫).
વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર ચો., ૨૮, સં.૧૭૫૨] ૨૩૨૨ હોલીના રાસની –
નાંલડા નાહ રે ના રહું સૂતડો મેહૂલિને પીહરિ જાઉં. ૧ નાંહનડા. તથા રામ રાવણિ રણ માંડિઉઃ સિં.૧૭મી સદી ઉત્તરાર્ધ સમયસુંદરકૃત સીતારામની ચો., તથા ખેલાના ગીતની (ક્ર.૪૩૩)
(જ્ઞાનકુશલકૃત પ-૪, સં.૧૭૦૭) ૨૩૨૩ હો વધાલે વયણે રાજવીકો રૂડી – મારૂણી
(જ્ઞાનસાગરકૃત શાંતિનાથ, ૨૭, સં.૧૭૨૦) [૨૩૨૩.૧ હો સંગ્રામ રામ નૈ રાવણ મંડાણી
વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર ચો, ૨૫, સં.૧૭પર)] ૨૩૨૪ હો સાયર સુત રલીયામણો રે હો
(જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૭-૨૫, સં.૧૭૫૫) ૨૩૨૫ હો સાહેબ બહુ જિનેસર ! વિનવુઃ યશોવિજયકૃત વીશીના બાહુ જિન
રૂ.ની, (જુઓ ક.૧૪૯૩). (યશોવિજયકૃત જંબૂ રાસ, ૫, સં.૧૭૩૯)
[જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૧૪, સં.૧૭૭૦] ૨૩૨૬ હંસલારી – કર જોડીએ
(જિનરાજસૂરિકૃત ગજસુકુમાર, ૫, સં. ૧૬૯૯) હાંસલાની જિનરાજસૂરિકૃત ચોવીશી, ૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org