SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા (ઋષભદાસકૃત કુમારપાળ રાસ, સં.૧૬૭૦) ૧૯૭૦ સખરે મેં સખરી કોણ, જગતકી મોહની (વીરવિજયકૃત ધમ્મિલ., ૩-૧૦, સં.૧૮૯૬ અને ચંદ્રશેખર., સં.૧૯૦૨) ૧૯૭૧ સખિ ! આયો શ્રાવણ માસ (કૈસરકુશલકૃત વીશી, ૪થું સ્ત., સં.૧૭૦૬ આસ.) ૧૯૭૨ સખિ ! ઇણે શામલે શ્યું કીધું રે (માણિક્યવિજયકૃત સ્થૂલિભદ્ર., ૯, સં.૧૮૬૭) ૧૯૭૩ સખિ મોરી ! કરિ સિણગાર હે (જુઓ ક્ર.૨૦૩૧) (ચંદ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૭, સં.૧૬૮૨) ૧૯૭૪ સિખ ! યાદવ-કોડિ સ્યું પરિવરે પીઉ આએ તોરણ બારિ રે (જુઓ ૬.૧૯૮૫) (સમયસુંદરકૃત ચંપક ચો., ૨-૨, સં.૧૬૯૫ ને દ્રૌપદી ચો., ૧-૭, સં.૧૭૦૦) [૧૯૭૪.૧ સખી આનંદે આદીતવાર સહિયર કહું છું રે અથવા સમોસર્યા જિનરાય (ઉત્તમવિજયકૃત નેમિરાજિમતી સ્નેહવેલ, સં.૧૮૭૬)] ૧૯૭૫ સખી ! આયો માસ આસાઢો (જુઓ ક્ર.૧૯૭૯) (પરમસાગરકૃત વિક્રમાદિત્ય., સં.૧૭૨૪) જિનહષ્કૃત શત્રુંજય રાસ, સં.૧૭૫૫] ૧૯૭૬ સખી ! આવી દેવદીવાલી રે (રૂપવિજયકૃત મલ્લીનાથ સ્ત., સં.૧૮૯૦ આસ.) ૧૯૭૬૬ સખી ! ચૈત્ર મહિને (જુઓ ક્ર.૧૯૨૫) સખી ચૈત્ર જ મહિને ચાલ્યા (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૬, સં.૧૮૪૨)] ૧૯૭૭ સખી ! દેખિ રાજ સુલતાન આયો - કડખાની - આશાવરી (ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં.૧૬૮૫) ૧૯૭૮ સખી ! પડવા તે પહેલી જાણો રે ૨૬૩ (રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, ૯, સં.૧૮૮૫) ૧૯૭૯ સખીયો ! આવ્યો રે માસ આસાઢો, કરી નીહોરા ચઢાઉ પાડો ઘર આવી કરાવો લાડો રે માં મિલીયા (જુઓ ક્ર.૧૯૭૫) (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૭-૮, સં.૧૭૫૫) ૧૯૮૦ સખીઓ રાજુલને કહે રે બેની ! આવ્યો તુજ ભરતાર નેમ નગીનો રથે ચડી રે બેની ! તુજ સફલ અવતાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy