SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ જૈન ગૂર્જર કવિઓ: ૮ હો વ્હાલી બેની ! પરણી લો સુખ આજ (ઉદયસાગરકૃત કલ્યાણસાગર રાસ, ૧૧, સં.૧૮૦૨) ૧૯૮૧ સખીઓ સવી દોડી આવીને, રાજુલને કહે એમ રે (ઉદયસાગરકત કલ્યાણસાગર રાસ, ૯, સં.૧૮૦૨) ૧૯૮૨ સખીરી ! આયો ઉહાલો અટારડો (કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૨-૧૬, સં.૧૭૭૫) ૧૯૮૩ સખીરી ! આયો વસંત અટારડો (માનસાગરકૃત વિક્રમસેન., ૫-૨, સં.૧૭૨૪; મોહનવિજયકૃત માનતુંગ, ૨૩, સં.૧૭૬૦; ચંદ રાસ, ૨-૨૩, સં. ૧૭૮૩) ૧૯૮૪ સખીરી ! ડુંગરિયા હરિયા હુઆ (નેમવિજયકૃત શીલવતી, ૧-૫, સં. ૧૭૫૦) ૧૯૮૫ સખી હો ! યાદવ કોડિઈ પરિવર્યા (જુઓ ક. ૧૯૭૪) (દયાકુશલકૃત ઈલાચી., ૧૫, સં.૧૬૬૬) [ સગુણ સનેહી રે મેરે લાલા (જુઓ ક.૨૧૩૧)]. ૧૯૮૬ સંગ્રામ રામ નઈ રાવણ મંડાણો ઃ સમયસુંદરકૃત રામસીતા રાસના ખંડ ૬ ઢાલ ૪ની (સમયસુંદરત દ્રૌપદી ચો., ૩-૧, સં.૧૭૦૦) ૧૯૮૭ સચ્ચા સાંઈ હો ! ડંકા જોર બજાયા હો (પદ્મવિજયકૃત નવપદ પૂજા, સં.૧૮૩૮) [૧૯૮૭.૧ સજનીની અથવા આજે રહો રે જિ નિવલો (યશોવિજયકૃત ચોવીસી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૧૯૮૭.૨ સતરમું પાપનું થાન (વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં. ૧૯૦૨) ૧૯૮૭.૩ સતીયાં સીતા સાચીજી (કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)] ૧૯૮૮ સતી રાજુલને સખીઓ કહે રે લોલ (ઉદયસાગરકૃત કલ્યાણસાગર રાસ, ૪૦, સં.૧૮૦૨) [૧૯૮૮.૧ સતી સુભદ્રા સાંભરી (યશોવિજયકૃત જંબૂ રાસ, ૨૧, સં.૧૭૩૯) ૧૯૮૮.૨ સદા રે સોભાગી જિન (ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૬૦, સં.૧૬૭૪) ૧૯૮૮.૩ સદી સુહાગણ (જિનહર્ષકૃત ફલૌધી પાડ્યું. ત., સં.૧૮મી સદી ઉત્તરાધ)] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy