________________
૨૬૨
જૈન ગૂર્જર કવિઓ : ૮
૧૯૬૩ શેરી (સેરી) માંહે રમતો દીઠો
(નેમવિજયકૃત શીલવતી., ૪-૬, સં.૧૭૫૦) [૦ શ્રમણીય. શ્રાવક. શ્રાવણ.... શ્રી... શ્રેણિક, શ્રેયાંસ...
(જુઓ ક્ર.૧૯૧૬થી ૧૯૪૨)] ૧૯૬૪ ષટુ ભાઈની – પુલ્વે ભવંતર
(દર્શનવિજયકૃત ચંદ રાસ, ૧૧, સં.૧૬૧૯) ૧૯૬૫ સ્વર્ગ લોકથી ફૂલડું આવ્યું
નેમવિજયકૃત શીલવતી., ૬-૮, સં. ૧૭૫૦) ૧૯૬૬ સ્વસ્તિ શ્રી રેવતગીરે વાલા નેમજી જીવનપ્રાણ રે
(ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી, ૩૯, સં.૧૮૫૨, લ.સં.૧૮૬૮) ૧૯૬૭ સ્વામી ! તુત્યે અહ્મને (કાંઇ) કામણ કીધું (સરખાવો યશોવિજયકૃત
વાસુપૂજ્ય સ્ત.)
(સત્યસાગરકૃત દેવરાજ, ૩-ર, સં.૧૭૯૯) ૧૯૬૭ક સ્વામી સુધર્મા જંબૂ આગલિ – ધન્યાસી
(લલિતપ્રભનો ચંદ રાસ, ૩-૨, સં.૧૬૫૫) [૧૯૬૭ક.૧ સ્વામી સમોસર્યા
(રંગવિજયકત પાર્શ્વ, વિવાહલો, સં.૧૮૬૦) ૧૯૬૭ક.૨ સ્વામી સીમંધર ઊપદિસે (જુઓ ક.૨૧૧૯)
(વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૪-૧૨, સં.૧૭૩૮) ૧૯૬૭ક.૩ સ્વામી સીમંધરા વિનતી
(યશોવિજયકૃત જંબૂ રાસ, ૨૮, સં. ૧૭૩૯). ૧૯૬૭ક.૪ સ્વામી સહાકર
(જ્ઞાનવિમલકત જંબૂ રાસ, ૨૦, સં.૧૭૩૮) ૧૯૬૮ સકલ ધર્મમાં સાર જ કહે રે રાત્રિભોજન ત્રિવિર્ષે ટાલો રે
(વાનશ્રાવકકૃત વિબુધવિમલસૂરિ રાસ, ૭, સં.૧૮૨૦) [૧૯૬૮.૧ સકલ મનોરથ આપે
(જ્ઞાનવિમલકત સાધુવંદના રાસ, ૯, સં.૧૭૨૮) ૧૯૬૮.૨ સકલ મંગલ તણી
(સા કલ્યાણકૃત ધન્યવિલાસ રાસ, સં.૧૬૮૫) ૧૯૬૮.૩ સકલ સદાફલ આપે (જુઓ ક્ર.૧૯૯૭)
(જ્ઞાનવિમલકત ચંદ્રકેવલી રાસ, ૨, સં. ૧૭૭૦)] ૧૯૬૯ સકલ સુરાસુર વૈક્રય લબધિ રૂપ કરિ સુવિનાણ
(લાવણ્યચંદ્રકૃત સાધુવંદના, ૧, સં. ૧૭૩૪) [૧૯૬૯.૧ સકલ સોરકો, બંધ છોડી કરી – રાગ આસાઉરિ મલાર – કડખો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org