________________
દેશીઓની અનુક્રમણિકા
૨૬૧
(જ્ઞાનવિમલકત રણસિંહ રાસ, સં. ૧૭૭૦ આસ; ન્યાયસાગરકૃત બીજી
ચોવીશી, અરનાથ સ્ત, સિં.૧૮મી સદી ઉત્તરાર્ધ) ૧૯૫૭ શુકદેવ કહે રે ઉપાય તમેં સાંભલો પરીક્ષતરાય !
(મોહનવિજયકૃત નર્મદા., ૨૭, સં.૧૭પ૪) [૧૯પ૭.૧ શું કરીયે જો મૂલ જ કૂડું
(ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૨૩, સં.૧૬૭૪) ૧૯૫૭.૨ શેઠ સેનાપતિ વાર્ષિકો, પુરોહિત ને પરધાન બે
કેડિ ન મૂકે કામિની, સરસ બત્રીશ રાજાને બે પ્રાણજીવન ઘરિ આઉનાં, આઉનાં બે દિલ લ્યાઉનાં બે
(પદ્રવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૧૩, સં. ૧૮૪૨] ૧૯૫૮ શેત્રુજઈ જઈઈ લાલન ! શેત્રુજઈ જઈઈ
(કેસરકુશલકૃત ૧૮ પાપસ્થાનક સ., ૬, સં.૧૭૩૦) [૧૯૫૮.૧ શેત્રુજ જાત્રા કરો
(પુણ્યહર્ષકૃત હરિબલ ચો, સં.૧૭૩૫; પૂર્ણપ્રભકૃત પુણ્યદત્ત સુભદ્રા
ચો., ૩–૧૪, સં. ૧૭૮૬) ૧૯૫૮.૨ ત્રુજય જુહાસ્યઈ રે, તેહનઈ દુરગતિ નહીં રે લગાર
(જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૨૨, સં.૧૬૧૪) ૦ શેત્રુજ સિખર સોહામણો
(જુઓ ક્ર.૧૯૬૨) ૧૯૫૮.૩ શેત્રુંજા ગઢના વાસી રે, મુજરો માનજો રે
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૧૮, સં.૧૮૪૨)] ૧૯૫૯ શેત્રુંજો ઉદ્ધાર સાંભલઉ – રાગ સિંધૂ આસા
(ચંદ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ, ૧-૯, સં. ૧૬૮૨) ૧૯૬૦ શેત્રુંજાનો વાસી પ્યારો લાગે માહરા રાજિંદા !
(ન્યાયસાગરકૃત ૧લી ચોવીશી, સુવિધિ સ્ત., સિં.૧૮મી સદી
ઉત્તરાધ]). ૧૯૬૦ક શેત્રુંજાનો વાસી સાહેબ ! માહારે દિલ વસ્યો હે મોરા સાહેબા ! આદિ
જિન કરું રે જુહાર
લબ્ધિવિજયનો હરિબલમચ્છીનો રાસ, ૪-૧૧, સં. ૧૮૧૦) ૧૯૬૧ શેત્રુંજે 8ષભ સમોસ ભલા ગુણ ભર્યા રે સમયસુંદરના તીર્થમાલા
રૂ.ની, સિં.૧૭મી સદી ઉત્તરાર્ધ
(નેમવિજયકત શીલવતી., પ-૪, સં. ૧૭૫૦) ૧૯૬૨ શેત્રુંજ શિખર સોહામણો
(લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ., ૧૬, સં.૧૭૪૨)
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org