________________
૨૬૦
ૠષભનો વંશ રયણાય (યશોવિજયકૃત ૧૨૫ ગાથા સ્ત., સં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૧૯૫૦.૨ શાસનપતિ વંદન જઈએ
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૭, સં.૧૮૪૨) ૦ શાંત..., શાંતિ...
(જુઓ ક્ર.૧૯૪૪થી ૧૯૪૭.૨)]
૧૯૫૧ શિયાળે ખાટ ભલી રાજ, ઉનાળે અજમેર
સેહેજ સુરંગો મેડતો રાજ, શ્રાવણે વીકાનેર (૬.૨૧૨૪ક) [ક્ર.૨૩૦૩.૧]
(જ્ઞાનસાગરકૃત ગુણવર્મા રાસ, ૬-૬, સં.૧૭૯૭)
[૧૯૫૧.૧ શિરોહીના સાળુ હો કે ઊપર યોધપુરી (જુઓ ક્ર.૨૧૦૨૭.૧, ૨૧૨૭)
(વીરવિજયકૃત ચંદ્રશેખરનો રાસ, સં.૧૯૦૨)] ૧૯૫૨ શિવ નામ મંગલ વરતીએ – અસાઉરી
(જયવંતસૂરિકૃત ઋષિદત્તા, [૨૪], સં.૧૬૪૩) [૧૯૫૨.૧ શિવ નામ સુહાવો રે સાજન સેવિયે
(મેઘરાજકૃત નલદવદંતી રાસ, સં.૧૬૬૪) ૧૯૫૨.૨ શીતલ જિનવર સાંભલો રે
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ક્ર.૨-૧૯, સં.૧૮૪૨)] ૧૯૫૩ શીતજિન સહજાનંદી [જુઓ ૨૧૦૫,૨]
(વીરવિજયકૃત ૬૪-પ્રકારી પૂજા, સં.૧૮૭૪)
પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૨-૧૦, સં.૧૮૪૨]
૧૯૫૪ શીતલ તરુવર છાંહિ કે આંબો મોરીયો કે ચાંપો મોરીયો (ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી., ૧૬, સં.૧૮૫૨ તથા શાંતિદાસ., ૨૫, સં.૧૮૭૦)
શીતલ તરુવર છાંહિ કે બાંહ વાલંભની રે.. (વિનયવિજયનો શ્રીપાલ., ૩-૧, સં.૧૭૩૮)
[૧૯૫૪.૧ શીલ કહૈ ગિ હું વડો (જુઓ ક્ર.૨૧૨૩)
(સમયસુંદરકૃત ચાર પ્રત્યેકબુદ્ધ રાસ, સં.૧૬૬૫ તથા ચંપક ચો., ૮, સં.૧૬૯૫)]
૧૯૫૫ શીલ સુરંગી ચૂનડી પહિરઈ રાજુલ નિર રે
(સમયસુંદરકૃત નલ., ૧-૬, સં.૧૬૭૩ તથા થાવા ચો., ૧-૧૦, સં.૧૬૯૧; સુમતિહંસકૃત રાત્રિભોજન., સં.૧૭૨૩, લ.સં.૧૭૫૩) ૧૯૫૬ શીલસુરંગી રે મયણરેહા સતી ઃ સમયસુંદરની ત્રીજા પ્રત્યેકબુદ્ધ ચો.ની
:
બીજી ઢાલ, [સં.૧૬૬૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org