________________
દેશીઓની અનુક્રમણિકા
૨૫૯
[ઉદયવિજયકૃત વીશી, ૨૧, સં.૧૭૨૬ આસ; જ્ઞાનવિમલકૃત સાધુવંદના રાસ, ૧૩, સં.૧૭૨૮ તથા જંબૂ રાસ, કળશની, સં.૧૭૩૮; ભાવવિજયકૃત શ્રાવકવિધિ રાસ, સં.૧૭૩૫; કનકવિલાસકૃત દેવરાજવચ્છરાજ ચતુષ્પદી, અંતની, સં.૧૭૩૮; યશોલાભકૃત ધર્મસેન ચો., ૩૬, સં.૧૭૪૦; વિનયચંદ્રકૃત વશી, ૨૦, સં.૧૭૫૪ તથા ચતુર્વિશતિકા, ૨૫, સં.૧૭પપ: ઉદયરત્નકૃત રાજસિંહ રાસ, સં.૧૭૬૨; જિનવિજયકૃત શ્રીપાળ રાસ, સં. ૧૭૯૧; આલમચંદકત મૌન એકાદશી
ચો., સં. ૧૮૧૪] ૧૯૪૭ શાંતિજિન ! સુણો એક વિનતી સુણો ત્રિભુવનરાય રે !
(જ્ઞાનસાગરકૃત શ્રીપાલ., ૩૭, સં.૧૭૨૬) [૧૯૪૭.૧ શાંતિ સદા દિલમેં વસે
(યશોવિજયકૃત જંબૂ રાસ, ૧૮, સં.૧૭૩૯) ૧૯૪૭.૨ શાંતિ સુધારસ કુંડમાં (જુઓ ક.૨૦૫૪)
(યશોવિજયકૃત ૩૫૦ ગાથા સ્ત, ૧૧, સં.૧૮મી સદી પૂર્વધ)] ૧૯૪૭ક શારદ બુદ્ધિદાઈ (જુઓ ક. ૨૦૬૪) [.૨૨૩૭.૨]
(જ્ઞાનવિમલકત જ્ઞાનપંચમી સ્ત, ૩, સિં.૧૮મી સદી]). [જ્ઞાનવિમલકત જંબૂ રાસ, ૧૫, સં.૧૭૩૮; પદ્મવિજયકૃત સમરાદિત્ય
કેવલી રાસ, પ-૬, સં.૧૮૪૨]. [૧૯૪૭.૧ શાલિભદ્ર ધaો ઋષિરાયા (જુઓ ક્ર.૨૦૬૬)
(સુખસાગરકૃત રત્નસુંદરી ચો., સં. ૧૭૩૨; ઉદયરત્નકૃત જંબૂ રાસ, અંતની, સં. ૧૭૪૯ તથા લીલાવતી સુમતિવિલાસ રાસ, સં. ૧૭૬૭;
પૂર્ણપ્રભકત ગજસુકુમાર ચો., ૨૫, સં.૧૭૮૬)] ૧૯૪૮ શાલિભદ્ર ભોગી રે હોય – સિંધુઓ [જુઓ ક્ર.૨૦૬૭.૧]
(મેઘરાજકૃત નલદમયંતી, ૪-૧, સં.૧૬૬૪) ૧૯૪૯ (૧) શાલિભદ્ર મોહ્યો રે – મારૂ
(ઋષભદાસકૃત ભરત રાસ, ૫૮, સં.૧૬૭૮) (૨) શાલિભદ્ર મોહિયો – આશાવરી સિંધુઓ
(ઋષભદાસકૃત ભરત રાસ, ૬૪, સં. ૧૬૭૮) . ૧૯૫૦ શાસનદેવીએ પાય પણમનીઆ ગાઈમ્યું ઋષભ વિવાહલો એ :
[શ્રીવંતકૃત ઋષભ વિવાહલો, સં.૧૫૯૦. (જ્ઞાનકુશલકત પાર્શ્વ, ૧-૧, સં. ૧૭૦૭) [શાસનદેવીય (જુઓ ક્ર.૨૦૦૦)
(જ્ઞાનવિમલકત તીર્થમાલા, સં.૧૭૫૫ તથા કલ્પસૂત્ર વ્યાખ્યાન)] [૧૯૫૦.૧ શાસન તાહરું અતિ ભલું અથવા મુનિ મનસરોવરે હંસલો અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org