SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૨૫૯ ૧૯૦૨ વે કોઈ આણ મીલાવે સાજનાં (જુઓ ક્ર.૪૧૨, ૨૨૯૮) (મોહનવિજયકૃત ચંદ રાસ, ૨-૨૦, સં. ૧૭૮૩) ૧૯૦૩ વેગ પધારો ! હો ગછપતી પાટીય) - રાગ સારંગ (દર્શનવિજયકૃત ચંદ રાસ, ૨૮, સં.૧૬૮૯) ૧૯૦૪ વેગ વિગે] પધારો હો મહલથી વાર મ લાઓ આજ [જુઓ ક્ર.૮૧૦, ૮૯૬] ઃ જિનરાજસૂરિના શાલિભદ્ર રાસની ૮મી ઢાલ, સિં.૧૬૭૮] (જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમાર, ૩, સં. ૧૭૨૭) ૧૯૦પ વેગલો રહે વરણાગીયા ! (વીરવિજયકૃત બારવ્રત પૂજા, ૯, સં.૧૮૮૭) ૧૯૦૬ વેગવતી તે બાંભણી (બ્રાહ્મણી) માહા મિથ્યાતઈ મોહી રે (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ, ૧-૮, સં. ૧૬૮૨; જ્ઞાનસાગરકૃત શાંતિનાથ., ૩૦, સં.૧૭૨૦; જયરંગકૃત કયવત્રા, ૧૨, સં.૧૭૨૧; રાગ મલ્હાર, ભુવનસોમકૃત શ્રેણિક. ૫, સં.[૧૭૦૧] આસ.; જિનહર્ષકૃત ઉપમિત., ૭૫, સં. ૧૭૪૫ તથા મહાબલ., ૨-૧૧, સં.૧૭પ૧) [સમયસુંદરકત ચંપક ચો., ૨-૫, સં.૧૬૯૫; વિનયચન્દ્રકૃત ચતુર્વિશતિકા, ૧૦, સં.૧૭૫૫] [૦ વેગે પધારો હો મહલથી... (જુઓ ક.૧૯૦૪)] ૧૯૦૭ વેચાણ લેજે રે સોપારી, તાહરે બારણે આવ્યો છે વ્યાપારી (રંગવિજયકૃત પાર્શ્વનાથ, ૯, સં.૧૮૬૦) ૧૯૦૮ વઝાજી રે ! રત્ન કુઓ મુખ સાંકડો હો સાહિબા ! કિમ કરી ભરુ રે ઝકોલ, વેઝા સેણ મારૂ ! (જુઓ ક્ર. ૧૬૨૧, ૧૮૫૮) (માનસાગરકૃત વિક્રમસેન., ૬-૧, સં. ૧૭૨૪) ૧૯૦૯ વેઢીગારો ખેરૂણ વિરોધસ્જી, તાર્ટેિ પડાવે સાથ કલહો માંડે રે કૂડો કારિમોજી, મારગિ ઘાલે હાથ વિરહવિલૂધા રાણી અંજનીજી : એ દેશી [પુણ્યસાગરકૃત] અંજનાસુંદરીની ચોપાઈ મધ્યે, સિં.૧૬૮૯] (જ્ઞાનકુશલકત પાર્થ, ૨-૧૪, સં. ૧૭૦૭) ૧૯૧૦ વેણ મ વાક્યો રે વીઠલ (રાવલ) ! વારુ તુમને (જુઓ ક્ર. ૧૮૬૩) (માનસાગરકત વિક્રમસેન, ૪-૨, સં.૧૭૨૪; મોહનવિજયકૃત ચંદ રાસ, ૩-૨૫, સં.૧૭૮૩) [પદ્મવિજયકત સમરાદિત્ય કેવવી રાસ, ૫-૨૦, સં.૧૮૪૨] ૧૯૧૧ વેત્રણી આગેથી કહે વસાવલિ રિધિ રૂપ – જયતસિરિ (ધર્મવર્ધનકૃત સુરસુંદરી., ૨-૯, સં.૧૭૩૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy