SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ૧૯૧૨ વેલીની ચાલ આખ્યાનની લઢણી રાગ આશાવરી (જ્ઞાનચંદકૃત પરદેશી રાજા રાસ, સં.૧૭૦૯ પૂર્વે, આનંદધનકૃત ચોવીશી ૨જું સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]) વેલિનુ ઢાલ (લાવણ્યસમયકૃત વિમલપ્રબંધ, સં.૧૫૬૮; લલિતપ્રભનો ચંદ રાસ, ૨-૧, સં.૧૬૫૫) ૧૯૧૨ક વેલીની ચાલી [જયવંતસૂરિકૃત ઋષિદત્તા રાસ, ૪, સં.૧૬૪૩; જયચન્દ્રગણિકૃત રસરત્ન રાસ, ૭, સં.૧૬૫૪] (દર્શનવિજયકૃત વિજયતિલક., અ.૧, સં.૧૬૭૯ તથા ચંદ રાસ સં.૧૬૮૯; અસાઉરી, જ્ઞાનસાગરકૃત શ્રીપાલ., ૨૪, સં.૧૭૨૬) ૧૯૧૩ વેસર ગઇ રે ગમાઇ મ્હારી હાંહડ દેવર પાઇ લાલ વેસર દે, કોટવાલ સુણઇગો લાલ, વેસર દે. (ક્ર.૧૪૮૩) (જ્ઞાનસાગરકૃત શ્રીપાલ., ૭, સં.૧૭૨૬ અને આર્દ્રકુમાર., ૩, સં.૧૭૨૭; ભાવ૨ત્નકૃત વીશી, સં.૧૭૮૦; રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, સં.૧૮૮૫) ૧૯૧૪ વેસર સોનાકી વિર દે ચતુર સોનાર ! ૧૯૧૪.૨ વૈઇરાનિ - વેસર પહેરી સોનાકી રંઝે નંદકુમાર. વેસર. - અસાઉરી (સમયસુંદરકૃત સીતારામ., ૪-૧, સં.૧૬૮૭ આસ.) [૧૯૧૪.૧ વૈદર્ભી વનમાં વલવલે : પ્રેમાનંદકૃત નળાખ્યાન, ક.૩૭ની, સં.૧૭૪૨ (ગંગવિજયકૃત કુસુમશ્રી રાસ, સં.૧૭૭૭) ૧૯૧૪.૩ વૈરાગી દેશી જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ (અજ્ઞાતકૃત દેવકીજી છ ભાયારો રાસ, ૧૯, સં.૧૮૦૦ આસ.) (જુઓ ક્ર.૨૧.૧) ૧૯૧૪,૪ વૈરાગી થયો [ વ્રજ... (જુઓ ક્ર.૧૭૫૭)] ૧૯૧૫ વૈસંપાયન કહિ ભૂપતિનઇ સુણિ જનમેજયરાય ! (વિજયશેખરકૃત ત્રણ મિત્ર કથા, ૫, સં.૧૬૯૨) Jain Education International (જુઓ ક્ર.૧૭૫૪, ૧૭૫૫)] ૧૯૧૬ શ્રમણીય સહસ ચાલીસ એ અથવા ફાગની (૬.૧૨૨૩) (જ્ઞાનચંદકૃત પરદેશી., ૮, સં.૧૭૦૯ પૂર્વે) [૧૯૧૬.૧ શ્રાવક લખમી હો ખરચીયઇ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy