________________
૨૫૨
(જુઓ ૪.૬૪૬)]
૧૮૯૨ક વીવાહલાનુ ઢાલ (જુઓ ક્ર.૧૮૫૨) (હર્ષરાજકૃત સૂરસેન રાસ, સં.૧૬૧૩) વીવાહલાનુ ઢાલ
(હીરકુશલનો કુમારપાલ., ૧૫, સં.૧૬૪૦)
(જુઓ ક્ર.૧૮૫૫)
૦ વીંઝા.... વીંઝણો....
લગન દિવસ તે આવીઉ
વિનયસમુદ્રકૃત આરામશોભા ચો., સં.૧૫૮૩]
૧૮૯૩ વીસ વરસ વઉલ્યા તિસઇ, અથવા જીણ જોગારી જોગણી
(ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૩, સં.૧૬૮૨)
૧૮૯૪ વીસારી મુનિ વાલ્હઈ [જુઓ ક્ર.૧૮૫૪] : સમયસુંદરકૃત સીતારામની ચોપાઈની, સં.૧૭મી સદી ઉત્તરાર્ધ]
(દર્શનવિજયકૃત પ્રેમલાલચ્છી. ૨, સં.૧૬૮૯; ધર્મમંદિરકૃત મુનિપતિ., ૨-૨૪, સં.૧૭૨૫)
[0 વીંછીયાની
(જુઓ ક્ર.૧૮૬૦થી ૧૮૬૨)] ૧૮૯૫ વૂઠા દલવાદલ હો નદીયાં નીર ચલ્યાં
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
(ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૫૦, સં.૧૭૬૯) ૧૮૯૬ વૃંદાવન ખેલન જાઈઇ
(રાજરત્નકૃત વિજયશેઠ., ૮, સં.૧૬૯૬) ૧૮૯૭ વૃંદાવનના વાસી વીઠલા ! તેં મુજને વિસારી (વીરવિજયકૃત બારવ્રત પૂજા, ૫, સં.૧૮૮૭) ૧૮૯૮ વૃંદાવન મત જાહુ લલારી [લલા મેરે] હાઉ આએ હૈ (લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ., ૩૯, સં.૧૭૪૨)
૧૮૯૮ક વૃંદા રે વનમાં ખેલે વાહલો
(ઉદયરત્નકૃત નેમ સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ]) ૧૮૯૯ વૃંદાવનમાં એક જ ગોપી
(વીરવિજયકૃત અષ્ટપ્રકારી પૂજા, સં.૧૮૫૮)
૧૯૦૦ વૃંદાવનમાં વીણા બજાવી, ગોપીને વિલ કીધી રે
Jain Education International
(રૂપવિજયકૃત પંચકલ્યાણક પૂજા, ૫, સં.૧૮૮૯)
૧૯૦૧ પૃષભાનુ ભુવનઈ ગઈ હતી જિહાં રાધાજી રમતી હુંતી - રાગ મારૂ (જ્ઞાનસાગરકૃત ચિત્રસંભૂતિ, ૧૩, સં.૧૭૨૧; કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૩-૨, સં.૧૭૭૫, ઉદયરત્નકૃત સુદર્શન., સં.૧૭૮૫, લ.સં.૧૭૯૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org