________________
દેશીઓની અનુક્રમણિકા
૧૮૬૮ વીર જિણંદ જગત ઉપકારી : જિનવિજયની ચોવીશીના છેલ્લા સ્ત.ની,
10
[સં.૧૮મી સદી ઉત્તરાર્ધ]
(વીરવિજયકૃત ધમ્મિલ., ૫-૧૧, સં.૧૮૯૬ તથા ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨)
૧૮૬૯ વીર જિણંદ નઈ ગૌતમ પૂછિજી - રામગિરી (ભાવશેખરકૃત ત્રણ મિત્ર., ૭, સં.૧૬૯૨)
૧૮૭૦ વીર જિણંદ સમોસર્યાજી
(માલદેવકૃત ભોજપ્રબંધ, સંબંધ ૨, [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ]; હીરકલશકૃત સિંહાસન બત્રીશી કથા, સં.૧૬૩૬)
૧૮૭૧ વીર જિણ ! સાંભલિ મોરી વીતિ
(લબ્ધિકલ્લોલકૃત કૃતકર્મ., સં.૧૬૬૫)
[૧૮૭૧.૧ વીર જિજ્ઞેસરની
(જિનહર્ષકૃત ૨૪ જિન સ્ત. તથા મૌન એકાદશી સ્ત., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ)]
૧૮૭૨ વીર જિણેસર ચર[કમલ] કમલા કય વાસઉ : વિનયપ્રભના પ્રસિદ્ધ ગૌતમ રાસની ઢાલ, [સં.૧૪૧૨]
૨૪૯
(સહજસુંદરકૃત ૫૨દેશી રાજા., સં.૧૫૭૨ લગ., સૌભાગ્યસાગરસૂરિશિષ્યકૃત ચંપકમાલા., સં.૧૫૭૮; જિનહર્ષકૃત ઉપમિત., ૧૫, સં.૧૭૪૫)
[અજ્ઞાતકૃત પરદેશી રાજાનો રાસ, સં.૧૬મી સદી, જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૩૫, સં.૧૭૭૦]
૧૮૭૩ વીર જિનેસર ભુવન દિનેસર ગૌતમ ગુણના દરિયાજી (રંગવિજયકૃત શંખેશ્વર સ્ત., ૧૯, સં.૧૮૪૯)
૧૮૭૪ વીર જિનેસર વંદશું
(મેઘરાજકૃત નલ દમયંતી., ૩-૧, સં.૧૬૬૪) [૧૮૭૪.૧ વીર જિજ્ઞેસર મંદિસ્યઉં મન ઊલટ આણીનઇ (જયચન્દ્રગણિકૃત રસરત્ન રાસ, ૨૦, સં.૧૬૫૪) ૧૮૪૦.૨ વીર જિજ્ઞેસર વાંદઉં વિગતિસુ રે
(જયવંતસૂરિકૃત ઋષિદત્તા રાસ, ૨૫, સં.૧૬૪૩)] ૧૮૭૫ વીરજીને વાંદી કર જોડી, વિનવે શ્રેણિકરાય રે
(ઉદયસાગરકૃત કલ્યાણસાગર રાસ, ૨૮, સં.૧૮૦૨) ૧૮૭૬ વીરને વિરાજે સીતાવાડીયાં રે [જુઓ ક્ર.૧૮૮૫.૧]
(જિનહર્ષકૃત મહાબલ., ૨-૪૨, સં.૧૭૫૧ તથા શત્રુંજય રાસ, ૮-૩, સં.૧૭૫૫)
Jain Education International ૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org