SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ - મારૂ રાગ ૧૮૭૭ વીરનૈ વિલૂધો સીતાવાડીયાં રે (લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ., ૪, સં.૧૭૪૨) ૧૮૭૮ વીર પ્રભુ હવે વીચરેજી, રાજગરી મોઝાર (ઉદયસાગરકૃત કલ્યાણસાગર રાસ, ૩૫, સં.૧૮૦૨) ૧૮૭૯ વીર બટાઉ ! કહિ રૂડી વાતડી [જુઓ ક્ર.૧૨૩૧] (જિનરાજસૂરિકૃત વીશી, પયું સ્ત., [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ]) ૧૮૮૦ વીરમતિ કહે ચંદને - ગોડી (કનકસુંદરકૃત હરિશ્ચન્દ્ર., ૫-૪, સં.૧૬૯૭) ૧૮૮૧ વીરમતી કહે નિસુણ ગુણાવલી (સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૨, સં.૧૮૧૮) ૧૮૮૨ વીર મધુરી વાણી બોલઇ ઈંદ્રભૂતિ સુછ્યુ (કેસરકુશલકૃત ૧૮ પાપસ્થાનક સ., ૧, સં.૧૭૩૦) ૧૮૮૨ક વીર મધુરી વાંણી બોલઇ રામગ્રી - જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦) યશોવિજયકૃત ૩૫૦ ગાથા સ્ત., સં.૧૮મી સદી પૂર્વાધ] ૧૮૮૩ વીર-માતા પ્રીતિકારિણી મલ્હાર (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦ તથા ભરત રાસ, ૬૩, સં.૧૬૭૮) યશોવિજયકૃત ૧૨૫ ગાથા સ્ત., સં.૧૮મી સદી પૂર્વાર્ધ; જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૧૧, સં.૧૭૭૦; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૨૧, સં.૧૮૪૨] ૧૮૮૩ક વીર-માતા પ્રીતિકારિણી, સપૂતી હરિ વાંદઇ (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૨-૪, સં.૧૭૦૭) ૧૮૮૪ વીર વખાણી રાંણી ચેલણાજી [જુઓ ક્ર.૩૧૨, ૧૮૯૨] ઃ સમયસુંદરના ગીતની Jain Education International (સમયસુંદરકૃત નલ., ૪-૪, સં.૧૬૭૩; જિનહર્ષકૃત મહાબલ., ૩-૬, સં.૧૭૫૧; સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૪, સં.૧૮૧૮) જિનહર્ષકૃત વીશી, ૧, સં.૧૭૨૭ તથા શાંતિ સ્ત. વગેરે; મતિકુશલકૃત ચન્દ્રલેખા ચો., સં.૧૭૨૮; વિનયચન્દ્રકૃત -ઉત્તમકુમાર ચો., ૯, સં.૧૭૫૨, વીશી, ૧૯, સં.૧૭૫૪ તથા ૧૧ અંગ સ., ૮, સં.૧૭૬૬; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૩, સં.૧૮૪૨] ૧૮૮૫ વીર વિઘનહ૨ ખેતલા – કાફી (જ્ઞાનસાગરકૃત નંદિષેણ., ૧૨, સં.૧૭૨૫) [૧૮૮૫.૧ વીર વિરાજૈ બડિયા સીતા (જુઓ ક્ર.૧૮૭૬) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy