SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ ૧૮૫૭ વીજલ વોલાવા હુ ગઇ, કાંઇ ઉભા સેરી વીચે વીજલ વાલમા રે (રામવિજયકૃત ચોવીશી, શ્રેયાંસ રૂ., સં.૧૭૮૦ આસ.) [૦ વીજ... (જુઓ વિજ...)] ૧૮૫૮ વીજાજી હો ! રતન કુઓ મુખ સાંકડો રે વીજાજી ! (૬.૧૬૨૧, ૧૯૦૮) (ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૪૫, સં.૧૭૬૯) [વીઝાજી હો રતન કૂવો ને મુખ સાંકડું હો વીઝા, કેમ કરી કરું પ્રવેશ, વણ વાહલા સયણ રુડા (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૨, સં.૧૮૪૨)] [૧૮૫૮.૧ વીજાપુરની ભાંગ મંગા દો, કોઈ ગઢ બુંદી રે બાલા લગા દૌ (સરખાવો ૬.૨૨૧) (જુઓ મોટી દેશી ક્ર.૮૮)] ૧૮૫૯ વીઝા મારૂ ! મહલ પધારો રાજા [જુઓ ક્ર.૧૮૫૫ક] (કૈસકુશલકૃત વીશી, ૮મું સ્ત., સં.૧૭૬૦ આસ.) - ૧૮૬૦ વીંઝા વારી રે અલ બિંગ કીહ થઉ - કેારો (ધર્મવર્ધનકૃત સુરસુંદરી., ૪-૭, સં.૧૭૩૭) ૧૮૬૧ વીંઝા સેણ મારૂ (મોહનવિજયકૃત રત્નપાલ., ૨-૯, સં.૧૭૬૦) ૧૮૬૨ વીંઝણો વીગનાન કરી - રામગિરિ (ઋષભદાસકૃત ક્ષેત્રપ્રકાશ રાસ, [સં.૧૬૭૮], તથા ભરત રાસ, ૪૭, સં.૧૬૭૮) ૧૮૬૩ વીણ મ વાસ્મો રે (વાઇસ રે) કાનુડા (વિઠલ !) વારુ તુમને (જુઓ ક્ર.૧૯૧૦) – મુરલી મ વાસ્યો રે કાનુડા વરજુ છું તુમને (મોહનવિજયકૃત નર્મદા., ૪૦, સં.૧૭૫૪ તથા રત્નપાલ., ૩-૧૩, સં.૧૭૬૦) ૧૮૬૪ વીણ વજાવે કાનુડેજી ચીતડું ચોરી લીધું (મોહનવિજયકૃત ચંદ રાસ., ૪-૨૮, સં.૧૭૮૩) ૧૮૬૫ વીણા વજાવે રે - મારૂણી (મેઘરાજકૃત નળદમયંતી., ૫-૧, સં.૧૬૬૪) ૧૮૬૬ વીનતી એક અવધારીયઇ [જુઓ ક્ર.૧૮૪૪] (જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમાર., ૨૯, સં.૧૭૨૭) ૧૮૬૭ વીરકુમરની વાતડી કેને કહિયે ? : વીરવિજયની (વીરિવજયકૃત ૪૫ આગમ પૂજા, સં.૧૮૮૧) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy