________________
દેશીઓની અનુક્રમણિકા
૨૪૭
૧૮૫૧ વિવાહના ગીતની (જુઓ ક્ર.૧૮૯૧) –
ઉંચી ઉંચી મેડી ને ચીતરી કમાડ (૨), માંહિં મોરીગી ખાટ પાથરી એ તે સિરિ પોઢયે કેશરીઓ લાડો એ પાસે પોઢસે લાડી લાડિકી એ
(જ્ઞાનકુશલત પાર્શ્વ, ૨-૨, સં. ૧૭૦૭) ૧૮પ૨ વિવાહલાની (જુઓ ક્ર. ૧૮૯૨).
(સોમવિમલસૂરિકૃત ચંપક, સં.૧૬૨૨; જિનહર્ષકૃત ઉપમિત., ૧૧૧, સં.૧૭૪૫).
[શ્રીવંતકત ઋષભદેવ વિવાહલુ, સં.૧૫૯૦ પહેલાં [૧૮૫૨.૧ વિવેકી વિમલાચલ વસીયે
(વીરવિજયકૃત હઠીસિંહ અંજનશલાકા ઢાળિયાં, સં.૧૯૦૩) ૧૮૫૨.૨ વિવેકી સેવીએ જિનવાણી
(પુણ્યભુવનકૃત હનુમંત ચરિત્ર, ૨૦, સં. ૧૬૮૪)] ૧૮૫૩ વિષય ન ગંજીઈ [જુઓ ક.પ૯૧.૧]
(રાજરત્નકૃત વિજયશેઠ, ૧૦, સં. ૧૬૯૬) ૧૮૫૪ વિસારી મુનિ વાલ્હઈ : રાસની ચોપઈની જુિઓ ક્ર.૧૮૯૪]
(દર્શનવિજયકૃત ચંદરાજા રાસ, ૨, સં. ૧૬૮૯) ૧૮૫૫ (૧) વીંછીયાની – ડુંગરપુરના સોનીડા ! મને વીંછિયડો ઘડી આલ રે
(ગંગવિજયકત કુસુમશ્રી., ૧૨, સં.૧૭૭૭) (૨) વીંછીયાની – બિબુવારા (દર્શનવિજયકૃત ચંદ રાસ, ૮, સં.૧૬૮૯) (૩) વીંછીયાની [જુઓ ક્ર.૧૨૭૨.૧] (રાજરત્નકૃત વિજયશેઠ, ૧૭, સં. ૧૬૯૬; સારંગ મલ્હાર, જ્ઞાનસાગરકૃત ઈલાચીકુમાર., ૧૪, સં.૧૭૧૯, શ્રીપાલ, ૩૭, સં. ૧૭૨૬ તથા આર્દ્રકુમાર., ૬, સં.૧૭૨૭; સૌજન્યસુંદરત દ્રૌપદી., ૫, સં.૧૮૧૮) [યશોવિજયકુત સમુદ્રવહાણ સંવાદ, સં. ૧૭૧૭, જંબૂ રાસ, ૧૫, સં.૧૭૩૯ તથા ચોવીશી; જ્ઞાનવિમલકત જંબૂ રાસ, ૫, સં. ૧૭૩૮ તથા ચન્દ્ર કેવલી રાસ, ૧૨, સં.૧૭૭૦, જિનહર્ષકૃત વાડી પાડ્યું. સ્ત,
સં.૧૮મી સદી ઉત્તરાધી. ૧૮૫પક વીઝા (વીજા)મારૂની જુઓ ક્ર.૧૮૫૯]
(ગંગવિજયકૃત કુસુમશ્રી., ૨૮, સં.૧૭૭૭) ૧૮૫૬ વીજડની ભાવનની
(લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ, ૨૮, સં.૧૭૪૨)
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org