________________
૨૪૬
(જુઓ ક્ર.૧૮૪૧)]
૧૮૪૩ વિદ્રભ દેશ કુંડિનપુરી નગરી રાજા ભીષમ નૃપ સબ અગરી – સામેરી
મલ્હાર
(જ્ઞાનસાગરસ્કૃત શાંતિનાથ., ૨૮, સં.૧૭૨૦)
[૧૮૪૩.૧ વિધાતા વૈરિણી રે, છઠ્ઠીમાં શું રે લખ્યું રે
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭–૨૦, સં.૧૮૪૨)] ૧૮૪૪ વિનતિ અવધારયો રે પુર માંહે પધારયો રે [જુઓ ક્ર.૧૮૬૬] (વાનશ્રાવકકૃત વિબુધવિમલસૂરિ રાસ, ૩, સં.૧૮૨૦)
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
[ધનચન્દ્રસૂરિષ્કૃત શીલવતી રાસ, સં.૧૬મી સદી; ગુણવનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૮, સં.૧૬૭૪]
[૧૮૪૪.૧ વિનવે રાણી રૂકમણી
(કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)] ૧૮૪૫ વિમલકુલ-કમલાના હંસ તેં – રામગિરિ તથા કડખો
(આનંદઘનકૃત ચોવીશી, ૧૪મું સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]) ૧૮૪૬ વિમલ જિન ! માહરે તુમ સું પ્રીત (પ્રેમ)
(જિનહર્ષકૃત વિદ્યાવિલાસ., ૧૧, સં.૧૭૧૧, કુમારપાલ., ૧૨૭, સં.૧૭૪૨ તથા શત્રુંજય રાસ, ૨-૨૮, સં.૧૭૫૫, લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ., ૨૨, સં.૧૭૪૨)
૧૮૪૭ વિમલ જિન ! વિમલતા તાહરીજી : દેવચન્દ્રકૃત વિમલ સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ
(પદ્મવિજયકૃત દશાર્ણભદ્ર સ., ૩, સં.૧૮૬૩ તથા વીરવિજયકૃત ધમ્મિલ રાસ, ૫-૪, સં.૧૮૯૬)
૧૮૪૮ વિમલ મહેતા રાસની : લાવણ્યસમયકૃત, [સં.૧૫૬૮] (મેઘરાજકૃત નલદમયંતી., ૪-૩, સં.૧૬૬૪)
[૧૮૪૮.૧ વિમલાચલ મેરે મન વસ્યા
(કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)] ૧૮૪૯ વિમલાચલ સિરતિલો (જુઓ ક્ર.૧૯૩૩]
(જિનહષઁકૃત શત્રુંજય રાસ, ૪-૩, સં.૧૭૫૫) [જિનહષઁકૃત દશવૈકાલિક અધ્યયન ગીત, સં.૧૭૩૭] [૧૮૪૯.૧ વિરાગી ધનિધનિ રતન મુશિંદ
(નારાયણકૃત શ્રેણિક રાસ, આદિની, સં.૧૬૮૨ આસ.)] ૧૮૫૦ વિલસઇ રિધિ સમૃદ્ધિ મિલી
Jain Education International
(જિનહર્ષકૃત ઉપમિત., ૯૨, સં.૧૭૪૫ તથા શત્રુંજય રાસ, ૮-૧૨, સં.૧૭૫૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org