________________
દેશીઓની અનુક્રમણિકા
૨૪૩
(જુઓ વાલ્હા..., વાહલા...)] ૧૮૨૦ વાલાજીના મહિનાની માસની
(ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી, ૩૧, સં.૧૮પર, લ.સં.૧૮૬૮ તથા
શાંતિદાસ., ૪૨, સં.૧૮૭૦) ૧૮૨૧ વાલાજી ! પાંચમ મંગળવાર, પ્રભાતે ચાલવું રે લો (જુઓ ક્ર. ૨૦૦૪)
કિ.૧૧૬૮]
(રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, સં. ૧૮૮૫) ૧૮૨૨ વાલા ! તમે તે ક્યાંના દાણી જો (જુઓ ક્ર.૧૮૧૪)
(વીરવિજયકત ગોડી પાર્શ્વ ઢાળિયાં, ૧૭, સં. ૧૯૧૬) ૧૮૨૨ક વાલાજી રે ! સરદ પુન્યમની રાત કે અતિ રળિમણી રે લોલ
(માનસાગરકત વિક્રમસેન, ૧-૯, સં.૧૭૨૪) ૧૮૨૩ વાલિમ ! ઐસી પ્રીતિ કરીવો
(ન્યાયસાગરકત વીશી, મહાભદ્ર જિન સ્ત, સિં.૧૮મી સદી ઉત્તરાધી) [૧૮૨૩.૧ વાલિમ ! વાડિ આપણી રે વાલિમ ! લ્યો રે ફૂલ રે ભોગ...
(જુઓ મોટી દેશી ક્ર.૧૧૧)] ૧૮૨૪ વાલું રે વયર સવાયઉ સિવાયઉં વયર) હું માહરઉં : સમયસુંદરત
મૃગાવતી રાસ ખંડ ૨ ને ઢાલ ૭ની, સિં. ૧૬૬૮] [જુઓ ક્ર.૨૩૦] (સમયસુંદરત દ્રૌપદી ચો, ૨-૨, સં.૧૭00; મારવણી, જિનોદયસૂરિકૃત હંસરાજ, ૫, સં.૧૬૮૦; પુણ્યસાગરકૃત અંજના., ૨-૬, સં.૧૬૮૯; જિનરાજસૂરિકૃત ગજસુકુમાર રાસ, ૧૨, સં. ૧૬૯૯; ઉદયચંદકૃત શીલવતી., ૫, સં. ૧૭૧૪) [સમયસુંદરફત પ્રિયમેલક ચો, ૩, સં.૧૬૭૨ તથા પુણ્યસાર ચો., ૪,
સં.૧૬૭૩. ૧૮૨૪ક વાલો ગજીજી ગજવાલો
(જ્ઞાનસાગરકૃત આષાઢાભૂતિ., ૧૧, સં.૧૭૨૪) ૧૮૨૫ વાલોજી વાય છે વાંસલી રે (જુઓ ક.૧૭૮૦.૧, ૧૮૧૮].
(નેમવિજયકૃત શીલવતી., ૪–૧, સં.૧૭૫૦) ૧૮૨૬ વાલો વસે વિમલાચલે રે
(ધર્મચન્દ્રકૃત નંદીશ્વર પૂજા, સં.૧૮૯૬) ૧૮૨૭ વાંવિગ તઉ વાજઈ વીણા – સારંગ
(જ્ઞાનચંદકત પરદેશી., ૧૨, સં.૧૭૦૯ પૂર્વે) [૧૮૨૭.૧ વાંસળી કિહાં વિસારી રે, સાચું બોલો સાંમળીયા
(ઉત્તમવિજયકૃત ટૂંઢક રાસ, સં.૧૮૭૮)] ૧૮૨૮ વાંસલી વાજે રે વીણા રણઝણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org