________________
૨૪૪
જૈન ગૂર્જર કવિઓ : ૮
(વિશુદ્ધવિમલકત વીશી, ચન્દ્રાનન સ્ત, [સં.૧૮૦૪]) ૧૮૨૯ વાંસલી વૃંદાવન વાજે, અને હો માહારી બેની રે વાંસલી વૃંદાવન વાજે
(રૂપવિજયકૃત પંચકલ્યાણક પૂજા, ૧૦, સં.૧૮૮૯) ૧૮૩૦ વાસુપૂજ્ય જિન પૂજ્ય પ્રકાશો
(ઋષભદાસકૃત કwવત્રા રાસ, ૯, [સં.૧૬૮૩ તથા હીરવિજય રાસ
૪૦, સં.૧૬૮૫) ૧૮૩૧ વાસુપૂજ્ય જિનવર બારમા
જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૨-૨૨, સં.૧૭૫૫). [૧૮૩૧.૧ વાસુપૂજ્ય વિલાસી ચંપાના વાસી
પદ્રવિજયકુત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૧, સં.૧૮૪૨) ૧૮૩૧.૨ વાસુપૂજ્યના રાસની દેશી સિકલચંદ્રકૃત, સં.૧૭મી સદી પૂર્વાર્ધ ?]
(દર્શનવિજયકૃત પ્રેમલાલચ્છી રાસ, સં. ૧૬૮૯)] ૧૮૩૨ વાંહણની –
અનોપમ મોસ આસાઢ, આસ્યા સવિ વાલી રે (૨) ગગનિ ધડૂક્યો મેહ કિ વીજ ઝબકે સહી રે (ર) ઃ હીરવિજયસૂરિના વાહણની દેશી, હિંસરાજકૃત, સં.૧૬પ૦ આસ.?
(જ્ઞાનકુશલકૃત પાર્શ્વ, ૧-૧૫, સં.૧૭૦૭). ૧૮૩૩ વાહણ પાંચમેં પૂરીયાં
(પ્રમોદસાગરકૃત ચોવીશી, અરનાથ સ્ત) ૧૮૩૪ વાહણ સિલા મઉ તાણ (?) – હુસેની ધન્યાસી
(ગુણવિનયકત કર્મચન્દ્ર પ્રબંધ, ૩, સં. ૧૬૫૫) ૧૮૩પ વાહલા ! તમારી વાડીયું વિણસી જાય રે વાહલાજી
(વીરવિજયકત ગોડી પાર્શ્વ ઢાળિયાં, ૧૧, સં.૧૯૧૬) ૧૮૩૬ વાહલા ! હારો જુહારડો માનજો રે કન્ડેયા
જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૩-૨૦, સં.૧૭૫૫) ૧૮૩૭ વાહલો મ્હારો વાય છે વાંસલી રે (જુઓ ક્ર. ૧૮૧૮)
(પદ્મવિજયકૃત જયાનંદ, ૧-૧૩, સં.૧૮૫૮) [, વાંકું, વાંકો...
(જુઓ ક્ર. ૧૭૮૩, ૧૭૮૪) ૦ વાંછિત..
(જુઓ ક્ર.૧૭૮૯) 9 વાંઝ...
(જુઓ ક્ર. ૧૭૯૨) ૧૮૩૭.૧ વાંણ અંગારી (થારી અંગારી) કસ ચંગા, સૂથણ સાવડ મારૂજી (જુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org