SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ર જૈન ગૂર્જર કવિઓ : ૮ (મોહનવિજયકૃત ચંદ રાસ, ૨-૮, સં.૧૮૮૩) ૧૮૧૧ વારી હું ગોડી ગામને (પદ્યવિજયકૃત જયાનંદ, ૩–૨૧, સં.૧૮૫૮) ૧૮૧૨ વારી હું ગોડી પાસજી ભયભંજન ભગવંત જિનજી (ન્યાયસાગરકૃત બીજી ચોવીશી, પપ્રભ સ્તસિં.૧૮મી સદી ઉત્તરાર્ધ) [૧૮૧૨.૧ વારુ નૈ વિરાજે હંજા મારૂ લોવડી (વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર ચો. ૧૧, સં. ૧૭પર તથા ચતુર્વિશતિકા, ૭, સં.૧૭પપ) ૦ વાલ્વમ... વગેરે (જુઓ વાલમે... વગેરે). ૧૮૧૩ વાલ્ડમ વેહલા આવજો : વિનયવિજયના શ્રીપાલ રાસ ખંડ ૨ ઢાલ, રની, સં. ૧૭૩૮ (પદ્રવિજયકૃત જયાનંદ, ૧-૫, સં. ૧૮૫૮) ૧૮૧૪ વાલ્હા ! તમે તે કિહાંના દાણી જો ? (ક્ર. ૧૮૨૨) (માણિક્યવિજયકૃત પૂલભદ્ર, ૧૪, સં.૧૮૬૭) ૧૮૧૫ વાલ્વે અમને અમૃત પાઈ ઉછેય વાલ્લેજીએ અમને રે (વીરવિજયકૃત બારવ્રત પૂજા, ૨, સં.૧૮૮૭) ૧૮૧૬ વાલ્વેસર ! મુજ વીનતી કેસરીયા (પરમસાગરકૃત વિક્રમાદિત્ય., ૨૫, સં. ૧૭૨૪) ૧૮૧૭ વાઘેસર ! મુજ વીનતી ગોડીચા – રાગ મારૂ જિનરાજસૂરિકૃત ગજસુકુમાર, ૧૦, સં.૧૬૯૯; માનસાગરકૃત વિક્રમાદિત્ય, ર૯, સં.૧૭૨૪; જિનહર્ષકૃત મહાબલ., ૨-૨, સં.૧૭૫૧) જિનહર્ષકૃત આરામશોભા રાસ, ૨૦, સં.૧૭૬૧] ૧૮૧૮ વાલ્હોજી વાઈ વાંસલી રે [જુઓ ક.૧૮૨૫, ૧૮૩૭] (જ્ઞાનસાગરકૃત શાંતિનાથ., ૨૩, સં.૧૭૨૦, શ્રીપાલ., ૩૩, સં.૧૭૨૬ અને આર્દ્રકુમાર., ૧૫, સં.૧૭૨૭) વાલ્હોજી વાય છે વાંસળી રે (વીરવિજયકૃત ધમ્મિલ., ૧–૫, સં.૧૮૯૬) [વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨] ૧૮૧૯ વાલ્ડો રે લાગે વિંછીયો (સત્યસાગરકત દેવરાજ, ૨-૧૧, સં. ૧૭૯૯) [૦ વાલા.... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy