SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૪મીની, [સં.૧૭૫૦] (ગંગવિજયકૃત કુસુમશ્રી, ૫૧, સં.૧૭૭૭) ૧૮૦૫ વાત મ કાઢો વ્રત તણી [જુઓ *.૪૦૩] - મલ્હાર : જિનરાજસૂરિના શાલિભદ્ર રાસની ૧૬મી ઢાલ, [સં.૧૬૭૮] (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૮, સં.૧૬૮૨; જ્ઞાનસાગરકૃત આષાઢભૂતિ., ૨, સં.૧૭૨૪; ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી., ૨૩, સં.૧૮૫૨; પદ્મવિજયકૃત યાનંદ., ૧-૭, સં.૧૮૫૮) [વિનયવિજય–યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૧-૭, સં.૧૭૩૮; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૨૧, સં.૧૮૪૨] ૧૮૦૬ વાદલ દહ દિશે ઉમહ્યાં સખિ ! (યશોવિજયકૃત ચોવીશી, ૨, ચન્દ્રપ્રભ સ્ત. [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]; નેમવિજયકૃત શીલવતી., ૬-૧૦, સં.૧૭૫૦) ૧૮૦૭ વાંનરાની - ચંદા ! તાહરે ચાંદ્રણે રે પાંણીરે ગઇઅ તલાઇ ૨ે ખ્યાલીડા હોલી આવી સાંમહી, સજ્જને દીધી સાંઈ, ખ્યાલીડા રતિ આવી રમવા તણી (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૨-૧૩, સં.૧૭૦૭) ૧૮૦૮ વાર વાર રે વીઠલ વંશ મુને તો ન ગમે રે (ઉદયરત્નકૃત ચોવીશી, ઋષભ સ્ત., [સં.૧૭૭૨) ૧૮૦૯ વારી હાંરા ઢોલનાં (જુઓ ક્ર.૨૦૧૧ ને સરખાવો ક્ર.૨૨૮૮) (કેસરકુશલકૃત વીશી, ૧૬મું સ્ત., સં.૧૭૦૬ આસ.) [૧૮૦૯.૧ વારી રંગ ઢોલણાં (જિનવિજયકૃત ચોવીશી, સં.૧૭૯૫ આસ.) ૧૮૦૯.૨ વારી માહરા (મોરા) સાહિબા ૨૪૧ (માણેકવિજયકૃત ૨૪ જિન સ્ત., સં.૧૭૮૮ પહેલાં; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૮, સં.૧૮૪૨) ૧૮૦૯.૩ વારી રે રસિયા ! રંગ લાગો (જિનહર્ષકૃત કાપરહેડા પાર્શ્વ સ્ત., સં.૧૭૨૭)] ૧૮૧૦ વારી હું ઉદયાપુર તણી/તણે (માનસાગરકૃત વિક્રમસેન., ૬-૩, સં.૧૭૨૪; મોહનવિજયકૃત ચોવીશી, સુમતિ સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ]) ૧૮૧૦ક વારી હું દયા પુર [ઉદયાપુર?] તણી, સુમતિ સદા દિલમાં ધરો (જુઓ ૬.૨૧૬૭) ૧. ‘ખ્યાલીડા’ શબ્દ ક્ર. ૪૩૩.૧માં પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy