SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ જૈન ગૂર્જર કવિઓ : ૮ (સમયસુંદરકત ચાર પ્રત્યેકબુદ્ધ, ૪-૭, સં. ૧૬૬૫ તથા નલ., ૫-૩, સં. ૧૬૭૩, જ્ઞાનસાગરકૃત શાંતિનાથ., ૨૨, સં.૧૭૨૦, પદ્મવિજયકૃત જયાનંદ, ૧-૩, સં.૧૮૫૮) વાડી ફૂલી રૂઅડી મનભમરા રે (પ્રીતિવિજયકત જ્ઞાતા સૂત્ર, ૧૦, સં.૧૭૨૦ લગ.) [(યશોવિજયકત વીશી, સં.૧૮મી સદી પૂર્વાધ, માનસાગરકૃત કાન્હ કઠિયારાનો રાસ, સં.૧૭૪૬; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, -૩, સં.૧૮૪૨). વાડી ફૂલી અતિ ભલી મનભમરા રે વિચવિચ ફૂલ ગુલાબ, લાલ મનભમરા રે (જુઓ મોટી દેશી ક્ર.૮૬) વાડી ફૂલી અતિ ભલી મનભમરા રે દેખી ન કીજઈ સોસ રંગ મનભમરા રે (જુઓ આખી દેશી ક્ર.૧૨૨)] ૧૭૯૮ વાડી ફૂલી ફૂલડે રે (સમયસુંદરકૃત મૃગા., ૧-૧૧, સં. ૧૬૬૮) ૧૭૯૯ વાડી માંહિ ફલીઅ કુંઆરી, માહરા સહગુરુ બાલ બ્રહ્મચારી માહરા સહગુરુ બાગિ ચાંપો માર્યોઃ એ દેશી મારૂઆડિ મધ્યે પ્રસિદ્ધ છે (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ, ૩-૧૫, સં. ૧૭૦૭) ૧૮૦૦ વાડી માંહિ વડ ઘણાજી પીપલ ગુહિર ગંભીર (ગુણચન્દ્રકૃત ચોવીશી, ૧૯મું સ્ત.) ૧૮૦૧ વાણિણિ વાણીઆણી) કોટા ઊતરે રે પૂજણ પારસનાથ (જિનહર્ષકૃત ઉપમિત., ૧૦૧, સં.૧૭૪૫, મહાબલ., ૪-૫, સં. ૧૭૫૧ તથા શત્રુંજય રાસ, ૭-૪, સં.૧૭૫૫) વિાણિયાણી કોટા ઉતરે ૨ પારસ પૂજણ જાય આવી ચિતાલંકી રે, આ મિરઘાનૈણી રે... (જુઓ મોટી દેશી ક્ર.૮૭). ૧૮૦૨ વાત કરો વેગલા રહી મારા વાલ્હા રે, પેલા દેખે દુરિજન લોક એ ચા ચાલા રે (રંગવિજયકૃત શંખેશ્વર સ્ત, ૬, સં.૧૮૪૯) ૧૮૦૩ વાત કરો વેગલા રહી વિશરામી રે ! (અમૃતવિજયકૃત શત્રુંજય તીર્થમાલા, ૫, સં.૧૮૪૦) ૧૮૦૪ વાત પોતે જે ભોગવી રે તેર કહી સમજાય, સાચે મન એ ખરી યા ઝુમખડા (ક્ર.૭૩૫) : નેમવિજયકૃત શીલવતી રાસના ખંડ ૫ ઢાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy