________________
દેશીઓની અનુક્રમણિકા
[રત્નવિજયકૃત શુકરાજ ચો., અંતની, સં.૧૮૦૮; નેમવિજયકૃત થંભણાદિ પાર્શ્વ સ્ત., સં.૧૮૧૧ ૧૭૮૮ વાચક-રાય નેમિસાગર ગુરુ મેરો
રાગ મોરી (તિલકસાગરસ્કૃત રાજસાગરસૂરિ રાસ, ૬, સં.૧૭૨૨) ૧૭૮૯ વાંછિત પૂર્ણ મનોહર - સામેરી (જુઓ ક્ર.૧૭૬૦) (ઋષભદાસકૃત ભરત બાહુબલી., ૩, સં.૧૬૭૮) ૧૭૯૦ વાજાં રે વાર્જે ધરમનાં રે
(રંગવિજયકૃત પાર્શ્વનાથ., ૧૧, સં.૧૮૬૦) [૦ વાજિ તિવલડી
(જુઓ ક્ર.૧૭૯૧૬)]
૧૭૯૧ વાજ્યો વાજ્યો માંદલકો ધોકાર એ ગીતની જાતિ (સમયસુંદરકૃત સીતારામ., ૪-૫, સં.૧૬૮૭ આસ.) ૧૭૯૧ક વાજિ તિવલડી એ ઢાલ (ક્ર.૧૭૬૪)
(લાવણ્યસમયનો વિમલપ્રબંધ, સં.૧૫૬૮) ૧૭૯૨ વાંઝના ગીતની
(નેમવિજયકૃત શીલવતી., ૬-૧૧, સં.૧૭૫૦) ૧૭૯૪ વાટ જોવંતાં આવ્યાંજી, સુંદર સાહેલડી ! મોરલીયે ટહુકાયાંજી, સુંદર ગોરડલી ! (વીરજીકૃત કવિપાક રાસ, ૨, સં.૧૭૨૮) [૧૭૯૪.૧ વાટડલી વિલોકું
(દર્શનવિજયકૃત ચંદ રાસ, ૨૬, સં.૧૬૮૯) ૧૭૯૨.૧ વાટકા વટાઉ વીરા રજ, વીનતી હારી કહીયો જાઇ, અરે કહીયો જાઇ અંબ પકે દોઉ નીબૂ પકે, ટપકટપક રસ જાઇ (જિનહર્ષકૃત આદિનાથ સ્ત., ૨, સં.૧૮મી સદી ઉત્તરાર્ધ)]
૧૭૯૩ વાટ જુએ વિનતા ઘણી રાજ !
(લલિતપ્રભનો ચંદ રાસ, ૨-૭, સં.૧૬૫૫) ૧૭૯૬ વાડીના ભમરા, ધ્રાખ મીઠી રે ચાંપાનેરની
-
(ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૫, સં.૧૬મી સદી)] ૧૭૯૫ વાટડી વિલોકું રે ભાવી જિન તણી (ગુણચન્દ્રકૃત ચોવીશી, ૧લું સ્ત.)
૧૭૯૫ક વાડીઈ ભમરુ રણઝણઈ – ધન્યાસી
-
ગોડી
Jain Education International
For Private & Personal Use Only
૨૩૯
(ઉદયસાગરકૃત કલ્યાણસાગર રાસ, ૧૨, સં.૧૮૦૨)
૧૭૯૭ વાડી ફૂલી અતિ ભલી મનભમરા : માલદેવકૃત ગીતની ઢાલ [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ] [જુઓ ક્ર.૧૩૮૧, આખી દેશી ક્ર.૧૨૩]
www.jainelibrary.org