________________
૨૩૮
[૧૭૮૦.૧ વહાલો મારો વાય છે વાંસળી રે (જુઓ ક્ર.૧૮૨૫)
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૨-૧૯, સં.૧૮૪૨)] ૧૭૮૧ વહિલો આવણ કરેજો ઇણ દિશિ રે
(જિનરાજસૂકૃિત વીશી, વીરસેન જિન સ્ત., [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ])
[૧૭૮૧.૧ વહિલો બોલ ગુવાલીયા રે !... (જુઓ મોરી દેસી ક્ર.૮૪)
૧૭૮૧.૨ વહુઅર વીનવઇ હો, અલગી રહિય ઉદાસ,
મહર કરીનઇ સાંભલો કાંઇ લહુડીની અરદાસ માહરા વાલંભ રૂઠા કોણ ગુનાહી (યશોવિજયકૃત જંબુ રાસ, ૨, સં.૧૭૩૯) ૦ વંછિત...
(જુઓ ક્ર.૧૭૬૦, ૧૯૬૧) ૦ વંદો...
(જુઓ ક્ર.૧૭૬૮૬, ૧૭૬૯)
૧૭૮૧.૩ વંસી વાજઇ વેણ
(રાજસિંહષ્કૃત આરામશોભાચરિત્ર, ૨૭, સં.૧૬૮૭)]
૧૭૮૨ વાઇસ દામા [વાઇ દદામા?] ઢોલ સલઇ રે - ઢાલ રાગ રાગિરી (હર્ષરાજકૃત સૂરસેન રાસ, સં.૧૬૧૩)
૧૭૮૩ વાંકું તુહ્મારું મોલિયું, વાંકો તુભારો ટેક, વાંકા વનમાલી !
(રૂપવિજયકૃત પંચકલ્યાણક પૂજા, ૯, સં.૧૮૮૯) ૧૭૮૪ વાંકો અક્ષર મસ્તક મિંડો
(સત્યસાગરકૃત દેવરાજ., ૪-૧૪, સં.૧૭૯૯) ૧૭૮૪ક વાગરિયારી [જુઓ ક્ર.૧૨૪૮૬]
(સમયસુંદરકૃત મૃગા., ૧-૮, સં.૧૬૬૮) ૧૭૮૫ વાગડરો વાસો હીરજી
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
(જ્ઞાનસાગરકૃત ગુણવર્મા રાસ, ૬--૪, સં.૧૭૯૭)
૧૭૮૬ વાગા જાંગી ઢોલ ! હે સખી વાગા.
(માનસાગરકૃત વિક્રમસેન., ૬-૧૮, સં.૧૭૨૪, ઉદયરત્નકૃત લીલાવતી., ૫, સં.૧૭૬૭)
[૧૭૮૬.૧ વાગોજી સોહૈ કેસો ગઢ બૂંદીરો રાજા (મોટી દેશી ક્ર.૮૫)]
વાઘાના ભાવનની
રાગ ધન્યાસી
૧૭૮૭ વાઘાજી]રા ભાવનરી (મોહનવિજયકૃત માનતુંગ., ૪૭, સં.૧૭૬૦ તથા ચંદ રાસ, ૪-૩૦, સં.૧૭૮૩; નેમવિજયકૃત થંભણાદિ સ્ત., ૨૮, સં.૧૮૧૧)
Jain Education International
-
For Private & Personal Use Only
-
www.jainelibrary.org