SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા સં.૧૭૪૮; નેમવિજયકૃત શીલવતી., ૫-૨, સં.૧૭૫૦) [જ્ઞાનવિમલકૃત સાધુવંદના ૮, સં.૧૭૨૮, જંબૂ રાસ, ૨૩, સં.૧૭૩૮ તથા ચન્દ્ર કેવલી રાસ, ૪, સં.૧૭૭૦; જિનહર્ષકૃત વીશી, ૧૬, સં.૧૭૨૭] ૧૭૫૮ વગડાનો વાસી રે મોર શીદ મારીયો - મોરલાની (વીરવિજયકૃત સ્થૂલભદ્ર વેલ, ૧૬, સં.૧૮૬૨ તથા બાર વ્રત પૂજા, ૧૨, સં.૧૮૮૭) [૧૭૫૮.૧ વચન જિનના ઓલખી માયામૃષા મ ભાખિ (જયચન્દ્રગણિકૃત રસરત્ન રાસ, ૧૫, સં.૧૬૫૪)] ૧૭૫૯ વછરાજ ! સુણિ વાતડી (સકલચન્દ્રકૃત વાસુપૂજ્ય રાગમય સ્ત., ૨૬, સં.૧૬૫૦ આસ.) ૧૭૬૦ વંતિપૂરણ મનોહરુ - સામેરી (જુઓ ક્ર.૧૭૮૯) (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦) [વંછિત પૂરણ મનોહરુ, સયલ સંઘ મંગલકરુ (જુઓ આખી દેશી ક્ર.૧૧૭)] ૧૭૬૧ વંછિતપુરણ સુરતરુ (જિનવિજયકૃત દશદૃષ્ટાંત., ૨, સં.૧૭૩૯) ૧૭૬૨ વજાડે વાંસલી રે (માણિક્યવિજયકૃત સ્થૂલભદ્ર., ૧૬, સં.૧૮૬૭) [૧૭૬૨.૧ વટાઉડાની દેશી [જુઓ ક્ર.૧૨૩૧] (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, સં.૧૭૫૫)] ૧૭૬૩ વણજારાની [જુઓ ક્ર.૧૮૭, ૧૨૩૧.૧] - વિણજારા રે ! લોક દેસાર થાય, તું ઘર બેઠો ક્યા કરે, વિણજારા રે ! રાગ ગોડા (સમયસુંદરકૃત પ્રત્યેક., ૩-૭, સં.૧૬૬૫; જિનરાજસૂરિકૃત શાલિ., ૧૪, સં.૧૬૭૮ તથા ગજસુકુમાર., ૧૬, સં.૧૬૯૯; જ્ઞાનકુશલકૃત પાર્થ., ૩-૧૧, સં.૧૭૦૭; જ્ઞાનસાગરકૃત શાંતિનાથ., ૭, સં.૧૭૨૦; જિનહષઁકૃત કુમારપાલ., ૧૦૮, સં.૧૭૪૨ તથા મહાબલ., ૩-૨૩, સં.૧૭૫૧; જિનોદયસૂરિકૃત હંસરાજ., ૨૮, સં.૧૬૮૦; નેમવિજયકૃત શીલવતી., ૫-૭, સં.૧૭૫૦) વિણઝારાની (ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૭, સં.૧૬મી સદી; જિનહર્ષકૃત ચિંતામણિ પાર્શ્વ. સ્ત., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ)] ૨૩૫ - [૧૭૬૩.૧ વદન વિરાજે વાલહો રે લાલ, મૂતિ મોહનગારી રે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy