SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ રાસ, અંતની, સં.૧૭૬૦] ૧૭૫૨ લોકિક પવાડાની (જુઓ ક્ર.૧૧૬૧) (લાવણ્યસમયકૃત વિમલ પ્રબંધ, સં.૧૫૬૮; મેઘરાજકૃત નલદમયંતી રાસ, ૧-૭, સં.૧૬૬૪) [૧૭૫૨.૧ લોની (લોરની?) ઢાલ · પ્રવહણ તિહાંથી પુરીઉં રે (યશોવિજયકૃત સમુદ્રવહાણ સંવાદ, સં.૧૭૧૭) ૧૭૫૨.૨ લોરની (જુઓ ક્ર.૧૭૪૭ક) અથવા સીરોહી (યશોવિજયકૃત વીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ)] ૧૭૫૩ (૧) લોહારણ જાયો દીકરો, સોનાર હે (નેમવિજયકૃત શીલવતી., ૧-૭, સં.૧૭૫૦) (૨) લોહારણીયે જાયો દીકરો સોભાગી (લોહારી) રે જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ (૫૨મસાગરકૃત વિક્રમાદિત્ય, ૨૬, સં.૧૭૨૪; મોહનવિજયકૃત રત્નપાલ., ૪-૧૪, સં.૧૭૬૦ તથા ચંદ રાસ, ૪-૧, સં.૧૭૮૩) [લોહારણ જાયો દીકરો લોહારી હે (યશોવિજયકૃત જંબૂ રાસ, ૧૬, સં.૧૭૩૯) લોહારણ જાયો દીકરો લોહારી હે તેહ તું ઝૂલણીઓ નામકે લાલ, સુરંગી હે (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૭, સં.૧૮૪૨)] (૩) લુહારણ જાયો દીકરો સોભાગી હૈ આયો માસ વસંત કે લાલ સોભાગી હે [જુઓ ક્ર.૧૭૩૮] (લબ્ધિવિજયકૃત હરિબલમચ્છી રાસ, ૩-૬, સં.૧૮૧૦) ૧૭૫૪ વ્રજના વાલાની વિનતી રે (વીરવિજયકૃત ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨) ૧૭૫૫ વ્રજમંડલ દેશ દેખાડો (દિખાવો) રસીયા !: જૈન હિન્દી કવિ ચંદનું એક ગીત [જુઓ આખી દેશી ક્ર.૧૨૨] (ન્યાયસાગરકૃત ૧લી ચોવીશી, વાસુપૂજ્ય સ્ત. [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ]) ૧૭૫૬ વઇરસેન (વયરસેન) રાયઈ વ્રત લીધું (બ્રહ્મમુનિકૃત શાંતિનાથ વિવાહલો [સં.૧૭મી સદી પૂર્વાર્ધ]; લલિતપ્રભનો ચંદ રાસ, ૨-૪, સં.૧૬૫૫) ૧૭૫૭ વઇરાગી [વયરાગી/વૈરાગી થયો – ધોરણી રાગ : જિનરાજસૂરિકૃત શાલિભદ્ર રાસની ૧૮મી ઢાળ, [સં.૧૬૭૮] (જ્ઞાનવિમલકૃત રણસિંહ., સં.૧૭૭૦ આસ.; ઉદયરત્નકૃત સુદર્શન., ૧૧, સં.૧૭૮૪; જિનહર્ષકૃત વીસ સ્થાનક., રજું સ્થાનક, ૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy