________________
૨૩૬
હરિણાંખી રે (જુઓ ૪.૨૨૩૦)
૧૭૬૩.૨ વધામણા
(ઈશ્વરસૂરિકૃત શ્રીપાલ ચો., સં.૧૫૬૪)]
૧૭૬૪ વધાવઉ – વાજઈ તિવલડીએ (ક્ર.૧૭૯૧૬)
(આણંદપ્રમોદકૃત શાંતિ. વિવાહ., ૩૧, સં.૧૫૯૧, પાટણ) ૧૭૬૫ (૧) વધાવાની
મલ્હાર
(પુણ્યસાગરસ્કૃત અંજના., ૩-૫, સં.૧૬૮૯)
:
(૨) વધાવાની દેશી યા અજિત જિણંદ સ્યું ઃ એ યશોવિજયના અજિત રૂ.ની, [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]
(વલ્લભકુશલકૃત હેમચન્દ્રગણિ રાસ, ૮, સં.૧૭૯૩) (૩) વધાવારી વિધાવાની]
(ચન્દ્રર્કીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૨૭, સં.૧૬૮૨)
[નયસુંદરકૃત સિદ્ધામાલ ઉદ્ઘાર રાસ, ૧૨, સં.૧૬૩૭; વિનયચન્દ્રકૃત ચતુર્વિંશતિકા, ૧૨, સં.૧૭૫૫, ચન્દ્રવિજયકૃત જંબૂ ાસ, સં.૧૭૩૪; સુજ્ઞાનસાગરકૃત ઢાલમંજરી, સં.૧૮૨૨]
૧૭૬૬ વધાવો રે માહરે
(લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ., ૩૬, સં.૧૭૪૨)
૧૭૬૭ વધાવો હે સહીયર ! માહરે
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
(લક્ષ્મીવલ્લભકૃત વિક્રમ પંચદંડ., ૧-૧૯, સં.૧૭૨૮)
૧૭૬૮ વધાવો હે (એ) સુહવ ગાવશું અથવા અયોધ્યા હે રામ પધારીયા અથવા સીયાલાની
(જયરંગનો કયવન્ના રાસ, ૧૦, સં.૧૭૨૧)
૧૭૬૮ક વંદો ભવિયાં ! વિમલ જિનેસર
(જ્ઞાનવિમલકૃત અજિતવીર્ય સ્ત., [સં.૧૮મી સદી]) ૧૭૬૯ વંદો વીર જિનેશ્વર રાયા માલવી (વીરિવજયકૃત ૪૫ આગમ પૂજા, સં.૧૮૮૧) [૧૭૬૯.૧ વનજારીના ગીતની
(શ્રીદેવકૃત રાજલ ગીત, સં.૧૮મી સદી) ૧૭૬૯.૨ વનમાલીકે છોહરા
(કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)] ૧૭૭૦ વનમાં વાજે રે વાંસલી
(વીરવિજયકૃત ગોડી પાર્શ્વ ઢાલિયાં, ૮, સં.૧૯૧૬) ૧૭૭૦ક વનમાં વિસારી વાલ્ડે વાંસલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org