SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૨૩૧ (મોહનવિજયકૃત માનતુંગ, ૪૫, સં.૧૭૬૦) ૧૭૩૦ લાલ કસુંબલ પાઘડીજી (ચતુરવિજયકૃત ચોવીશી, અનંત , સં.૧૯મી સદી ઉત્તરાધી) ૧૭૩૧ લાલ દુલીચો રાઉલઉ (ધનજીકૃત સિદ્ધદત્ત., સં. ૧૬૬૫ આસ.) ૧૭૩ર લાલની લાલ રે) – મલ્હાર (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં. ૧૬૭૦) [૧૭૩૨.૧ લાલનની (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ર-૯, સં.૧૮૪૨) ૧૭૩૨.૨ લાલન આપઉ એ (ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૩૧, સં.૧૬૭૪) ૧૭૩૨.૩ લાલ પિઆરા રે યૂલિભદ્ર વાલહા (જુઓ ક.૧૬૨૯)] ૧૭૩૩ લાલ પીયારીનો સાહિબો રે (માણિક્યવિજયકૃત યૂલિભદ્ર, સં.૧૮૬૭; ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી, ૩૬, સં.૧૮૫ર, લ.સં.૧૮૬૮; પદ્મવિજયકૃત જયાનંદ, ૮-૬, સં.૧૮૫૮) ખોડાજીકૃત નિરંજન પચીસી, સં.૧૯૧૬] ૧૭૩૪ લાલ મન મોહ્યઉ રે - ગોડી (ગુણવિનયકૃત કર્મચન્દ્ર પ્રબંધ, ૧૦, સં.૧૬૫૫) ૧૭૩૫ લાલ રંગાવો પીયા ! ચૂનડી, મહાને ચુનડલી રો ચાવ, ચંગા મારૂ ! લાલ. (જુઓ .પ૩૦) (લાભવર્ધનકૃત વિક્રમાદિત્ય, સં.૧૭૨૭; જિનહર્ષકૃત મહાબલ., ૨-૨૪, સં.૧૭૫૧). [0 લાલ રે (જુઓ ક્ર.૧૭૩૨)] ૧૭૩૬ લાલ ! લાલ જૈસી તેરી અંખિયાં રે, જેસી જલતી મસાલા (વીરવિજયકૃત ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨) ૧૭૩૭ લાલ સુરંગા રે પ્રાણીઓ (પદ્મવિજયકૃત જયાનંદ, ૧-૧૨, સં.૧૮૫૮) [, લાલ સૂવટિયા, સૂવટિયા !... (જુઓ ક.૧૭૨૨.૧)]. ૧૭૩૮ લાલ સોભાગી હો ! [જુઓ ક. ૧૭૫૩(૩)] (સૌજન્યસુંદરકત દ્રૌપદી, ૩૮, સં.૧૮૧૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy