________________
જૈન ગૂર્જર કવિઓ: ૮
[પદ્ધવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૬, સં. ૧૮૪૨) ૧૭૩૯ લાવજ્યો લાવો ને રાજ મહારાજ થારો મોતી
(હંસરત્નકૃત ચોવીશી, સંભવ ત., [સં. ૧૭૫૫]) [૧૭૩૯.૧ લાવણીની દેશી
(ઉત્તમવિજયકૃત નેમિરાજિમતી સ્નેહલ, સં.૧૮૭૬)] ૧૭૩૯ક લાવો લાવો ને રાજ ! મુંઘો મૂલાં મોતી
(જ્ઞાનવિમલકત અર્બુદગિરિ ત., સિં.૧૮મી સદી))
પિદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-સ્તુતિની ઢાળ, સં.૧૮૪૨] [૦ લાહઉ લેજ્યોજી
(જુઓ ક્ર. ૧૭૪૧)]. ૧૭૪૦ લાહિર લૂટૂ રે લાલજી ! લોહિણકા દિન ચ્યાર રે લાલ – ધન્યાસી
(ભાવશેખરકૃત રૂપસેના, સં.૧૬૮૩) ૧૭૪૧ લાહો લ્યોજી (લાહઉ લેજ્યોજી
(જિનહર્ષકૃત મહાબલ., ૪-૪૫, સં. ૧૭૫૧)
[જિનહર્ષકૃત પાર્જ. સ્ત.] [૦ લાંધ્યા તોડા તોડડી રે
(જુઓ ક્ર.૧૭૨૬). ૧૭૪૧.૧ લિબૂઆ
(જુઓ ક.૩૨૭) ૧૭૪૧.૨ લીધા રે અબોલા નેમિ જનમ
(મહીરાજકૃત નલદવદંતી રાસ, સં.૧૬૧૨)] ૧૭૪૨ લીનો રે મનમોહન જિનર્સે
(મોહનવિજયકૃત નર્મદા, ૧૯, સં.૧૭૫૪) ૦િ લીલાવંત..., લીલાવતી...
(જુઓ ક્ર.૧૭૪૪ખ અને ૧૭૪૫)] ૧૭૪૩ લીંબીયાની – આશા
(જ્ઞાનમૂર્તિત ૨૨ પરિષહ, સં.૧૭૨૫) ૧૭૪૪ લીંબુડારી મારિ નહિ મ રે વાલ્હા ! બોલિ વચન બલિ જાઉં
(નેમવિજયકૃત શીલવતી., ૬-૯, સં. ૧૭૫૦) [૦ લુહારણ જાયો દીકરો સોભાગી હે..
(જુઓ ક્ર.૧૭પ૩(૩))]. ૧૭૪૪ક લુંબે ઝુંબે વરસેલો મેહ (જુઓ ક.૨૦૯૬ ને ૨૩૦૩) [.૨૩૦૨]
(જ્ઞાનવિમલનું ચન્દ્રબાહુ સ., સં. ૧૮મી સદી]) ૧૭૪૪ખ લીલાવંત કુમર વડો વિનયવિજય-યશોવિજયના શ્રીપાલ રાસની ૩-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org