SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ (ઉદયરત્નકૃત વિમલ સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ]) [૧૭૨૨.૧ લાઈ (લાલ) સૂવિટયા, સૂવિટયા ! પરવત નૂઠા મેહ રે પાણી વહી વાડી ગયા, લાલ સૂવિટયા (જુઓ મોટી દેશી ક્ર.૮૯)] ૧૭૨૩ લાખ ગમે લખેસરી (મોહનવિજયકૃત પુણ્યપાલ., ૨૪, સં.૧૭૬૩) ૧૭૨૪ લાખ ટંકારી રે લટકે લોવડીજી, ઉલગ ગાંઈ હુંબ (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૨-૧૪, સં.૧૭૦૭) ૧૭૨૫ લાખા ફુલાંણીરા ગીતની જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ 1 (સમયસુંદરકૃત નલ., ૧-૭, સં.૧૬૭૩; જિનોદયસૂકૃિત હંસરાજ., ૧૬, સં.૧૬૮૦; ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૨૨, સં.૧૬૮૨) લાખા ફૂલાણીના ગીતની – ઉંચો ગઢ ગિરનાર, ઉંચા ને ગઢનાં હો ઠાકુર માલીઆંજી તલહટી વૂઠા હો મેહ, મગરે નેધાંમણ લાખાજી મોરીઆજી (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૩-૪, સં.૧૭૦૭; રાગ ખંભાતી, જ્ઞાનચંદકૃત પરદેશી., ૧૩, સં.૧૭૦૯ પૂર્વે, લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ,૩૪, સં.૧૭૪૦; જિનહર્ષકૃત ઉપમિત., ૬૮ ને ૧૦૯, સં.૧૭૪૫ તથા મહાબલ., ૪-૧૪, સં.૧૭૫૧) [કેશવગણિકૃત ૨૪ જિન સ્ત., સં.૧૭મી સદી અંત ૧૭૨૬ લાંઘ્યા તોડા તોડડી રે લાંઘી નદી બનાસ [જુઓ ક્ર.૫૩.૨ તથા મોટી દેશી ક્ર.૪] (જિનહર્ષકૃત મહાબલ., ૪-૩૦, સં.૧૭૫૧ તથા શત્રુંજય રાસ, ૯-૨, સં.૧૭૫૫) ૧૭૨૭ લાછલદે-માત-મલ્હાર બહુગુણરયણભંડાર ઃ લબ્ધિવિજયકૃત સ્થૂલિભદ્ર સ્વાધ્યાયની જુઓ આખી દેશી ક્ર.૧૨૧] (માનસાગરકૃત વિક્રમસેન., ૬-૧૨, સં.૧૭૨૪, જિનહર્ષકૃત મહાબલ., ૨-૨૫, સં.૧૭૫૧, સત્યસાગરસ્કૃત દેવરાજ., ૨-૬, સં.૧૭૯૯) [જ્ઞાનવિમલકૃત જંબૂ રાસ, ૩૫, સં.૧૭૩૮ તથા ચન્દ્ર કેવલી રાસ, ૫૪, સં.૧૭૭૦; યશોવિજયકૃત ચોવીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ; વિનયચન્દ્રકૃત વીશી, ૬, સં.૧૭૫૪; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૫-૧, સં.૧૮૪૨] ૧૭૨૮ લાડી ચાલિ સાસરઇ (આણંદપ્રમોદકૃત શાંતિ. વિવાહ., ૬, સં.૧૫૯૧, પાટણ) ૧૭૨૯ લાડુલો લે કનૈયા ! મુજને મહી વીલોવા દે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy