SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૬૯૮ રૂઘનાથ (રઘનાથ) મિલે મો મન વસીયા – ખંભાઈતી (જિનહર્ષકૃત ઉપમિત., ૯૮, સં.૧૭૪૫ તથા મહાબલ., ૨-૩૫, સં.૧૭૫૧) કાલહરો ૧૬૯૯ રૂડા રામજી ! નગર સૂનો ઈણ મેલી રે (કનકસુંદરકૃત હરિશ્ચન્દ્ર., ૫-૨, સં.૧૬૯૭) ૧૭૦૦ રૂડી ને રડીઆલી રે, વાલ્હા ! તાહરી વાંસલી રે [જુઓ મોટી દેશી *.૮૩] (પદ્મવિજયકૃત જયાનંદ., ૪-૨૨, સં.૧૮૫૮; વીરવિજયની ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૪) ૧૭૦૧ રૂડી રે રબારણિ રામલા મદમિણી રે સં.૧૬૮૩; (સમયસુંદરકૃત પ્રિયમેલક., ૩, સં.૧૬૭૨; જ્ઞાનમેરુકૃત ગુણકરંત., સં.૧૬૭૬; મારૂણી, ભાવશેખકૃત રૂપસેન., જિનચન્દ્રસૂરિષ્કૃત મેઘકુમાર, ૩૫, સં.૧૭૨૭) [જિનહર્ષકૃત પાર્શ્વ. સ્ત., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ] ૧૭૦૨ રૂડે ચંદ નિહાલે હો નવરંગ નારચેષ્ટા (સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૩૬, સં.૧૮૧૮) [૧૭૦૨.૧ રૂપકમાલાની (માનસિંહકૃત ઉત્તરાધ્યયન ગીતો, સં.૧૬૭૫)] ૧૭૦૩ રૂપે જીતો રતિપતિ - સામેરી (નયસુંદરકૃત સુરસુંદરી રાસ, ૧૫, સં.૧૬૪૬) [૦ રૂષભ... (જુઓ ઋષભ..., રિષભ...)] ૧૭૦૪ રૂષભજી અમકું તારે રે (વિનયવિજયકૃત ચોવીશી, અનંત સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]) [૧૭૦૪.૧ રૂષભનો વંશ રયણાયરુ (જુઓ ક્ર.૨૪૧) (યશોવિજયકૃત સુગુરુ સ્વા., સં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૧૭૦૪.૨ રે ગુરુચરણે રે નમીએ (ખોડાજીકૃત જુગટ પચીશી, સં.૧૯૦૧)] ૧૭૦૪ક રે છેલ છબિલા નેમજી ! ૨૨૭ (દીપ્તિવિજયકૃત મંગલકલશ., ૩-૩, સં.૧૭૪૯) ૧૭૦૫ રે જાયા ! તુઝ વિણ ઘડી રે છ માસ ઃ જિનરાજસૂરિકૃત સં.૧૬૭૮ના શાલિભદ્ર રાસની ૨૩મી ઢાલ (જિનહર્ષકૃત ચંદનમલયાગ્નિરી., ૨૩, સં.૧૭૪૪) ૧૭૦૬ રે જીવ જિનધર્મ ફીજીŚ - રાગ ભૂપાલ (૪.૬૭૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy