________________
૨૨૮
(સમયસુંદરકૃત પ્રત્યેક., ૩-૧૧, સં.૧૬૬૫) [૧૭૦૬.૧ ૨ જીવડા દુલહઉ માનવભવ લાધુ
(બ્રહ્મમુનિકૃત સાધુવંદના, ૧૩, સં.૧૫૯૩ આસ.) ૧૭૦૬.૨ રે દરિયા તું દેજે મારગ સાર
(દર્શનવિજયકૃત પ્રેમલાલચ્છી રાસ, સં.૧૬૮૯) ૧૭૦૬.૩ રે પ્રાણી દોહિલઉ નરભવ સાર
(બ્રહ્મમુનિકૃત સાધુવંદના, ૧૪, સં.૧૫૯૩ આસ.) ૦ રેબાડીકે (વાડીકે) છોહરા
(જુઓ ક્ર.૧૬૨૩)]
૧૭૦૭ રે મન પંખીયા ! મ પડીસ પિંજરે સંસાર માયાજાલ રે -- સોરઠ (જિનહર્ષકૃત કુમારપાલ., ૧૦૮, સં.૧૭૪૨ તથા મહાબલ., ૪-૧૧, સં.૧૭૫૧, ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૮૯, સં.૧૭૬૯)
૧૭૦૮ રે રંગરા કરહલા ! મો પ્રીઉ રત્નો આણિ
હું તો ઉપરિ કાઢિને પ્રાણ કરું કુરબાણ
સુરંગા કરહા હૈ ! મો પ્રીઉ પાછો વાલિ, મજીઠા કરહલા રે મારુણી (જુઓ ક્ર.૩૨૧)
(સમયસુંદરકૃત સીતારામ., ૬-૩, સં.૧૬૮૭ આસ.; કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૧-૧૧, સં.૧૭૭૫)
૧૭૦૯ રૈણ જગાઇ હૂં જંગી મોરી તરકી (૨) ગઇ ચોરી મેરી અંખીયાં રૂકૈ
હો (જુઓ ક્ર.૧૫૮૫)
(લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ., ૨૩, સં.૧૭૪૨) ૧૭૧૦ રોતા રે રોતા રે રાઇ – દેશાખ
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
(જયવંતસૂરિષ્કૃત ઋષિદત્તા., [૨૬], સં.૧૬૪૩)
૧૭૧૧ લખમણજીરા વીર
(જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમાર., ૪૬, સં.૧૭૨૭) ૧૭૧૨ લંકાઈ આવ્યા શ્રીરામ રે સીતાનું સીધું કામ રે (ભાવશેખરકૃત ત્રણ મિત્ર કથા, ૪, સં.૧૬૯૨) [૧૭૧૨.૧ લંકાનો રાજા
(જિનહર્ષકૃત શત્રુંજય રાસ, સં.૧૭૫૫)] ૧૭૧૨ક લંકામાં આવ્યા શ્રીરામ રે
(ઋષભદાસકૃત હીરવિજય રાસ, ૩૮, સં.૧૬૮૫) [ઋષભદાસકૃત કુમારપાળ રાસ, સં.૧૬૭૦] ૧૭૧૩ લંકા લીજઇ - સુણી રાવણ રાગ ગૂજરી (જિનહષઁકૃત કુમારપાલ., ૧૧૨, સં.૧૭૪૨)
Jain Education International
For Private & Personal Use Only
રાગ
www.jainelibrary.org