________________
૨૨૬
૧૬૮૯.૩ રિમિઝિમ વાજઇ ઘૂઘરડી
(નરશેખરકૃત પદ્માવતીહરણ, અંતની, સં.૧૬મી સદી) ૦ રિષભ...
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
(જુઓ ઋષભ..., રૂષભ...)]
૧૬૯૦ રિષભ પ્રભુ [રિખવ જિન] પૂજીઈ – ધન્યાશ્રી [જુઓ ક્ર.૨૪૧.૧] (સમયસુંદરકૃત સાંબ., ૧૩, સં.૧૬૫૯; વિમલકીર્તિકૃત યશોધર., ૧૦, સં.૧૬૬૫)
[સમયસુંદરકૃત શત્રુંજય રાસ, ૬, સં.૧૬૮૩; કુશલધીરકૃત લીલાવતી રાસ, સં.૧૭૨૮; અભયકુશલકૃત ઋષભદત્ત રૂપવતી ચો., અંતની, સં.૧૭૩૭; લબ્ધિવિજયકૃત સુમંગલાચાર્ય ચો., અંતની, સં.૧૭૬૧] [૧૬૯૦.૧ રિષભ મોરા હો
(જિનહર્ષકૃત શત્રુંજ્ય રાસ, સં.૧૭૫૫)
૧૬૯૦.૨ રિષહ જિનેસરકી
(કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)] ૧૬૯૧ રિષિનું વૈયાવચ કરે – ધન્યાશ્રી (જુઓ ક્ર.૨૪૪) (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦) ૧૬૯૨ રૂખમિણીના વીવાહની
રૂખમણી પૂછે ભૂદેવને, કહો કુણ તુમારો રે દેશ કિણ કારણ અહીં આવીયા, લાવ્યા કુણનો સંદેશ (ઉદયસાગરસ્કૃત કલ્યાણસાગર રાસ, ૧૮, સં.૧૮૦૨) ૧૬૯૩ રૂકમણી રાણી મન વિલખાણી [અતિ વિલખાણી (જ્ઞાનચન્દ્રકૃત પરદેશી., ૩૩, સં.૧૭૦૯ પૂર્વે) [સમયસુંદરકૃત પુણ્યસાર ચો., ૧૦, સં.૧૬૭૩] ૧૬૯૪ રૂકમણી રાણી મોહોલમાં
(ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૪૩, સં.૧૭૬૯) ૧૬૯૫ રૂકમણી રૂપે રંગીલી નિર
(પ્રીતિવિજયકૃત જ્ઞાતાસૂત્ર., ૧૧, સં.૧૭૨૭ લગ.) [જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૯, સં.૧૭૭૦] ૧૬૯૬ રૂકિમણી રાણી અંગજ માગે પણે પીઉને પાસે રે (ધર્મમંદિર કૃત મુનિપતિ., ૪-૯, સં.૧૭૨૫) [૧૬૯૬.૧ રૂખમણી તું તો સાચી શ્રાવિકા
(ઉમેદચંદકૃત અયમંતા મુનિની ઢાળો, સં.૧૯૨૨)] ૧૬૯૭ રૂઘનાથ મિલે રંગ રલીયા
(જયરંગકૃત કયવા., ૨૫, સં.૧૭૨૧)
For Private & Personal Use Only
Jain Education International
-
મારૂ
www.jainelibrary.org