SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૨૨૫ ૧૬૮૨ રાય કહે રાણી પ્રતે, ભરી દીર્ઘ નીસાસા (પદ્રવિજયકૃત જયાનંદ, ૩-૪, સં.૧૮૫૮) [પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૨-૪, સં.૧૮૪૨] ૧૬૮૩ રાય કહે રાણી પ્રતે સુણો કામની ! – રામગિરિ (વિનયવિજયકત ચોવીશી, નેમ સ્ત., સિં.૧૮મી સદી પૂર્વાર્ધ) જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૪૭, સં.૧૭૭૦]. [૧૬૮૩.૧ રાય બિંગારી (કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં. ૧૬૮૩)] ૧૬૮૪ રાયગંજણરી (રાયગંજણ સમાં સ્વામિ સ્વયંપ્રભુ સાંભલો) (સમયસુંદરકત ચંપક ચો, ૧-૮, [૧૦], સં.૧૬૯૫) ૧૬૮૫ રાયજી ! અમે તો હીંદૂણી કે રાજ ગરાસીયા રે લો જુઓ ક. ૨૦૮૨] (રામવિજયકત ચોવીશીમાં ચન્દ્રપ્રભ સ્ત, સં.૧૭૮૦ આસ.) ૧૬૮૬ રાય ભણે મુંહતા ભણી – જયતસિરી (જ્ઞાનસાગરકૃત શાંતિનાથ., ૯, સં. ૧૭૨૦) ૧૬૮૭ રાયમલ્લ રાય ! તાહરે દેસડે – મારૂ (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૮-૨, સં.૧૭પપ) ૧૬૮૮ રાવણ સરીખો રાજવી એ (ગંગવિજયકૃત કુસુમશ્રી, ૮, સં. ૧૭૭૭) [રાસની ચોપઈની (જુઓ ક્ર.૧૮૫૪) ૧૬૮૮.૧ રાસની ઢાળ (ઈશ્વરસૂરિકૃત શ્રીપાલ ચો., સં.૧૫૬૪; સુમતિકીર્તિકૃત ધર્મપરીક્ષા રાસ, સં.૧૬૨૫)] ૧૬૮૮ક રાસકની દેશી (જ્ઞાનવિમલસૂરિકત જિનપૂજાવિધિ સ્ત, ૧, સં.૧૭૪૧) [૧૬૮૮ક.૧ રાસડાની (જુઓ ક. ૨૦૫૮)] ૧૬૮૯ રાસ સમે દેવસુંદરી જો (ગુણચન્દ્રકૃત ચોવીશી, પમું સ્ત.) [૧૬૮૯.૧ રાંજરની (જુઓ ક્ર.૨૨૪૪) (જિનહર્ષકૃત વીશી, ૬, સં. ૧૭૨૭) ૧૬૮૯.૨ રાંમત માટે બેલડીઈ રે કાંઈ પરઘર રમવા જાઈ જી (ઉત્તમવિજયકૃત ધનપાળ શીલવતીનો રાસ, સં.૧૮૭૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy