________________
૨૨૪
જૈન ગૂર્જર કવિઓ : ૮
(જ્ઞાનસાગરત આષાઢભૂતિ, ૧, સં.૧૭૨૪, શાંતિનાથ., ૧૨, સં. ૧૭૨૦ તથા શ્રીપાલ., ૧૬, સં.૧૭૨૬; જિનહર્ષકૃત ઉપમિત., ૭૯, સં. ૧૭૪૫ તથા મહાબલ., ૨-૧, સં.૧૭પ૧; વીરવિજયકૃત ધમિલ, ૧-૭, સં.૧૮૯૬) વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૧-૪, સં.૧૭૩૮; યશોવિજયકૃત વીશી; જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, સં. ૧૭૭૦;
વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં. ૧૯૦૨] [૧૬૭૭.૧ રામચન્દ્રજીના ધોળની
(રગનાથકૃત સૂરજમલ પારધીનો રાસ, સં.૧૯૪૭) ૧૬૭૭.૨ રામ દેસઉટઈ જાય અથવા ધરમ હીવઈ ધરઉ
(સમયસુંદરકત ધનદત્ત રાસ, ૮, સં. ૧૬૯૬)] ૧૬૭૮ રામપુરા બાજારમેં હાં રે લાલ રામપુરા બાજારમ)
(નેમવિજયકૃત થંભણાદિ સ્ત., ૨૭, સં. ૧૮૧૧)
[યશોવિજયકૃત જંબૂ રાસ, ૧૯, સં. ૧૭૩૯ તથા વીશી) [૧૬૭૮.૧ રામ ભણે લખમણ ભણી ચાલો દસપુર ગામે...
(જુઓ ૪.૫૪૮(૩))] ૧૬૭૯ રામ ભણે હરિ ઊઠિયે – રામગ્રી
(ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭), ભરત રાસ, ૭૧, સં.૧૬૭૮ તથા હીરવિજય રાસ, સં. ૧૬૮૫; વીરવિજયકૃત ધમિલ, ૪-૬, સં. ૧૮૯૬).
[જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, સં.૧૭૭૦] [૧૬૭૯.૧ રામ રાજા નવનિધિ મેરે
(જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૨૬, સં.૧૬૧૪) ૧૬૭૯ક રામ રાવણિ રણ માંડિલ
(જુઓ ક્ર.૨૩૨૨) ૧૬૮૦ રામ લંકા-ગઢ લીધો, લઇને વિભીષણ દીનો – મારૂણી
(જયરંગકૃત કાવત્રા, ૨૯, સં.૧૭૨૧) [૧૬૮૦.૧ રામ વનવાસઈ નીસર્યાજી
(રાજસિંસ્કૃત આરામશોભાચરિત્ર, ૨૫, સં.૧૬૮૭)] ૧૬૮૧ રામ સીતાનઈ ધીજ કરાવઈ રે, ત્રિશસ્ય હાથમિ ખાઈ ખણાવઈ રે
(ઋદ્ધિવિજયકૃત વરદત્ત., ૨, સં.૧૭૦૩; ઉદયરત્નકૃત સુદર્શન., ૧૭,
સં.૧૭૮૫; નેમવિજયકૃત થંભણાદિ સ્ત., ૧૬, સં.૧૮૧૧) [૧૬૮૧.૧ રાય કહે રાણી પ્રતે
(વિનયવિજયશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૧-૧૧, સં.૧૭૩૮)]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org