________________
દેશીઓની અનુક્રમણિકા
(વિનયવિનય–યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૧-૫, સં.૧૭૩૮; જ્ઞાનવિમલકૃત અશોકરોહિણી., ૪, સં.૧૭૭૨) ૧૬૭૨ રાતડીયાં રમીનઈ કિહાંથી આવીયા ? - રાગ પરજી
(સમયસુંદરકૃત મૃગા., ૨-૫, સં.૧૬૬૮, ઉદયચંદકૃત શીલવતી., ૧૭, સં.૧૭૧૪; આનંદઘનકૃત સંભવ સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]; લક્ષ્મીવલ્લભકૃત વિક્રમ પંચદંડ, ૪-૮, સં.૧૭૨૮; જિનહર્ષકૃત મહાબલ., ૩–૨૬, સં.૧૭૫૧)
૧૬૭૩ રાતડી રમિ કિહાં આવ્યાજી મુખને મરકલડે (સરખાવો ક્ર.૧૫૦૨) (લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ., ૨૪, સં.૧૭૪૨)
૧૬૭૪ રાતડીઆ રમીનઇ કૃષ્ણજી ૧ પધારયો(જો) રે – પરજીઓ વા રામગ્રી (નયસુંદરકૃત સુરસુંદરી રાસ, ૮, સં.૧૬૪૬)
૧૬૭૪ક રાતડીયાં રમીનિ કૃષ્ણજી પધારીયા રે
(રાજરત્નકૃત વિજયશેઠ., ૧૩, સં.૧૬૯૬; રામગિરિ, વિજયશેખકૃત ઋષિદત્તા., ૧-૬, સં.૧૭૦૭)
[૧૬૭૪ક.૧ રતિ પડી તાપસ ઉઠીયઉ આવિયઉ રાજાગેહ (જુઓ ક્ર.૨૨૬૭૭)]
૧૬૭૫ રાધા ! ઉઘાડો બાર કે રાધા ! ઉઘાડો બાર (યશોવિજયકૃત [?], સં.૧૭૩૨) ૧૬૭૬ રાધા કહે મારી રે મટુકી તમે ફોડી ગોરસ સવિ નાંખ્યું રે અરે મારું ઢોળી (ઉદયસાગરસ્કૃત કલ્યાણસાગર રાસ, ૨૦, સં.૧૮૦૨) [૧૬૭૬.૧ રામઘરણી કાં આણી રે
૨૨૩
(જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૧૪, સં.૧૭૭૦)] ૧૬૭૭ રામચંદકઇ બાગિ [બાગમઇ]
(માલદેવકૃત પુરંદર ચો., ૧૦, સં.૧૬૫૨)
[રાજસિંહકૃત આરામશોભા ચિરત્ર, ૧૩, સં.૧૬૮૭; જિનહર્ષકૃત નેમિનાથ સ્ત., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૧-૮, સં.૧૮૪૨]
રામચંદ કે બાગ ચાંપો (પા. આંબો) મોરી રહ્યો રી (૨) ફૂલી સબ વનરાઇ રાગ ગોડા (સમયસુંદરકૃત પ્રત્યેક., ૨-૨, સં.૧૬૬૫; જયરંગનો અમરસેન., ૩, સં.૧૭૦૦; રાગ ગોડી જિનરાજસૂરિકૃત ગજસુકુમાર., ૨૩, સં.૧૬૯૯) [ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૯, સં.૧૬૭૪] રામચંદ કે બાગિ ચાંપો [આંબો] મોહરી રહ્યો રી - ગોડી
Jain Education International
--
For Private & Personal Use Only
www.jainelibrary.org