SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ જૈન ગૂર્જર કવિઓ : ૮ ૧૬૬૫ રાજીના રસીયા નાહ ક્યારે મળશે રે ?: [રાજે(સં. ૧૭૬૮ આસ.)ના પદની અંતિમ પંક્તિ?]. (જ્ઞાનસાગરકત ગુણકર્મા રાસ, ૪–૧૩, સં.૧૭૯૭) ૧૬૬૬ રાજેસર હો ! સુણિ વીનતિ એક કિ મનવાંછિત પૂરિ માહરા ભાગ્યયોર્ટે હા મિલ્યઉ તું મુજ આજ કિ ચરણ ન છોડું તાહરા - ૧ રાજે સીતારામની ચોપાઈ (સમયસુંદરકૃત) મધ્યે, સિં.૧૭મી સદી ઉત્તરાધી (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ, ૩-૧૨, સં.૧૭૦૭) ૧૬૬૭ રાણપુરો રલીયામણો રે લાલ (સમયસુંદરકૃત રાણકપુર ત, સિં.૧૭મી સદી પૂર્વાર્ધ) [અજ્ઞાતકૃત દેવકીજી છ ભાયારો રાસ, ૧૨, સં.૧૮૦૦ આસ.] અથવા અલબેલાની જિનહર્ષકૃત શ્રીપાલ., ૨, સં. ૧૭૪૦) ૧૬૬૮ રાણા રાજસીરી ભાવનરી – આડા ડુંગર અતિઘણા રે, આડા ઘણા પલાસ વિષમ વાટ આડા ઘણા, આડી નદીય બનાસ હો રાણા રાજસી હો, મેવાડા મહીપતિ હો ! ચિત્રોડા ગઢપતિ હો, રાજા ! દેજો ગઢપતિયાને સાખ. - રાગ સોરઠ મિશ્ર (જયરંગકૃત કયવત્રા, ૨૮, સં.૧૭૨૧) ૧૬૬૯ રાણીઓ રૂવે રે રંગમહેલમેં રે (વીરવિજયકૃત ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૪) ૧૬૭૦ રાણી અંજના ઇમ ભણઈ, તથા પદામિની પરિહરી (જ્ઞાનકુશલકૃત પાર્થ, ૩–૧૪, સં.૧૭૦૭) [૧૬૭૦.૧ રાણીજી હો જાતિરો કારણ મારે તો નહિ જી અથવા વીર વખાણી રાણી ચેલણા (જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૨૪, સં.૧૭૭૦) ૧૬૭૦.૨ રાણી દીપલી હે નેણાંરો મચકો રે દીપા ! મૈડતે હૈ... (જુઓ મોટી દેશી ક્ર.૮૧)] ૧૬૭૦.૩ રાણી હાથિ કુકડી, લેઈ ડસડસ રોય (દર્શનવિજયકૃત પ્રેમલાલચ્છી રાસ, સં.૧૬૮૯). ૧૬૭૦.૪ રાંણેજી માલપુરો મારીયો, ટોડે ભરીયો દંડ હે નણદી... (જુઓ ક્ર.૮૨)]. ૧૬૭૧ રાણો ઉંબર તિણે સમે રે આવ્યો નયરિ માંહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy